ગુજરાત રાજ્ય ના ૧૮૦૦૦ ગામડા માં કાર્યરત ૨૬૦૦ ગ્રામસેવક અને એમાં પણ ફિલ્ડ વર્ક અને કચેરી ની કામગીરી તો ગ્રામસેવક ખેડૂત સુધી પહોંચતા સમય લાગે એટલે ખેડૂતો અને અન્ય ને પ્રશ્ન થાય કે ગ્રામસેવક દેખાતા નથી એનું કારણ આપ વિડિઓ માં જોઈ શકો છો
#GramsevakNyayLadat#gramsevak
રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ વતી ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કલમ ગામથી ભટ્ટ ડિકન્સના આપ સૌ ખેડૂત ભાઈઓને પ્રણામ! ગ્રામસેવકોની ન્યાય લડતમાં સાથ આપી સરકાર સુધી અવાજ પહોંચાડવા બદલ આભાર. સરકારશ્રી વહેલી તકે અમારી વ્યાજબી માંગણીઓ માનીને લડત સમાપ્ત કરે તે જ અપીલ. 🙏
#GramsevakNyayLadat
Heartfelt thanks to all my farmer brothers from Vajpur village, Bodeli (Chhotaudepur) for supporting the Gram Sevaks' just fight and amplifying our voice to the government. We appeal to the Government to accept our pending demands at the earliest. 🙏
— Rathwa Sanjaybhai, Vajpur (Bodeli, Chhotaudepur)
#GramsevakNyayLadat #gramsevak
The agricultural field staff and Gram Sevaks, who serve as the backbone for farmers in Gujarat, are currently holding a peaceful, Gandhian movement for their long-pending issues. We request the Government of Gujarat to intervene promptly and resolve their demands at the earliest.
#GramsevakNyayLadat #gramsevak
कंप्यूटर सुविधा नहीं, पर्याप्त इंटरनेट सुविधा नहीं, उचित कार्यालय व्यवस्था नहीं—लेकिन डिजिटल काम लगातार बढ़ रहा है। @CMOGuj@gujagridept हमारी समस्याओं का समाधान करें।
#GramsevakNyayLadat
ग्रामसेवकों के कार्यभार और जिम्मेदारियों को देखते हुए पदोन्नति, यात्रा सुविधा और बेहतर कार्य व्यवस्था आवश्यक है। @CMOGuj@gujagridept कृपया सकारात्मक पहल करें।
#GramsevakNyayLadat
सरकार श्री के समक्ष हमारी न्यायसंगत मांगों की प्रस्तुति।
08 अगस्त से 14 अगस्त तक के सभी कार्यक्रम सफलतापूर्वक पूरे किए जा चुके हैं। 21 अगस्त से घोषित आंदोलनात्मक कार्यक्रम जारी हैं।
हम सरकार श्री से हमारी न्यायसंगत मांगों पर शीघ्र सकारात्मक निर्णय लेने की अपेक्षा करते हैं।
ग्रामसेवक आंदोलन को केवल कर्मचारी आंदोलन के रूप में न देखा जाए। कैडर बनने के बाद पहली बार उठी यह आवाज बेहतर ग्रामीण और किसान सेवाओं की व्यवस्था से भी जुड़ी हुई है।
#GramsevakNyayLadat@CMOGuj@sandeshnews @GujaratSamachar
ग्रामसेवक किसानों तक सरकारी योजनाओं को पहुंचाने में महत्वपूर्ण भूमिका निभाते हैं। @AgriGoI@gujagridept से अपेक्षा है कि ग्रामसेवकों की समस्याओं का उचित समाधान किया जाएगा।
#GramsevakNyayLadat
Today, all Gram Sevak friends of Ahmedabad District have collectively exited the official Govt. WhatsApp groups as a symbolic protest, demonstrating unity and sending a strong message of collective struggle.
#GramSevakNyayLadat
For years, Gram Sevaks have served villages and farmers without raising such a movement. This is the first time since the cadre was created that they have had to come together to seek justice.
#GramsevakNyayLadat@CMOGuj@TimesNow@ABPNews