રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ નિમિત્તે પધારેલાં ભારતનાં માનનીય મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને આજે એકતાનગર હેલિપેડ ખાતે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા આદરપૂર્વક અને ગૌરવભેર વિદાય આપવામાં આવી.
ગૌચરિયા ગામે રેસ્ક્યુ કામગીરી માટે ટીમ તાત્કાલિક પહોંચી હતી. ટીમ દ્વારા એક બાળકને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુરક્ષા માટે સતત સતર્ક અને કાર્યરત છે.
તિલકવાડા તાલુકાના ગૌચરીયા ગામે એક વ્યક્તિ પાણીના પ્રવાહમાં ફસાયો હોવાની તંત્રને જાણ થતાં એસડીઆરએફની ટીમની મદદથી સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવેલ છે.
ભારે વરસાદ અને પવનના કારણે ડેડીયાપાડા રેન્જના ગંગાપુર ગામ વિસ્તારમાં માર્ગ પર ધરાશાયી થયેલા વૃક્ષોને વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.
નાગરિકોને અપીલ છે કે વરસાદી પરિસ્થિતિમાં સાવચે���ી રાખે અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા ઝરિયા-તણખલા માર્ગ પર માર્��� અને મકાન વિભાગ (R&B) તેમજ ડીજીવીસીએલ (DGVCL) દ્વારા તાત્કાલિક પુનઃસ્થાપન કામગીરી શરૂ કરવામાં આવી છે.
@InfoGujarat @InfoNarmadaGoG @CMOGuj
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા ઝરિયા-તણખલા માર્ગ પર માર્ગ અને મકાન વિભાગ (R&B) તેમજ ડીજીવીસીએલ (DGVCL) દ્વારા તાત્કાલિક પુનઃસ્થાપન કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરવા ગામમાં પાણીમાં ફસાયેલા ૬ નાગરિકોને એનડીઆરએફની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી સલામત બહાર કાઢવામાં આવ્યા.
સમયસરની કામગીરી, સતર્કતા અને ટીમવર્કથી તમામ નાગરિકો સુરક્ષિત છે. નર્મદા જિલ્લા વહીવટીતંત્ર નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે.
@CMOGuj@InfoGujarat@InfoNarmadaGoG
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે સાગબારા તાલુકાના પાટ-દાતવાડા ગામ વચ્ચેના માર્ગ પર પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે. સુરક્ષાના હિતમાં આ માર્ગ પરથી અવરજવર ન કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
ભાર��� વરસાદને કારણે રાજપીપળા-સિસોદરા માર્ગ પર આવેલા ડ��યવર્ઝન પરથી પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પરનો વાહનવ્યવહાર આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદને કારણે રાજપીપળા-સિસોદરા માર્ગ પર આવેલા ડાયવર્ઝન પરથી પાણી ઓવરટોપિંગ થઈ રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પરનો વાહનવ્યવહાર આગામી સૂચના સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
@CMOGuj@InfoGujarat@InfoNarmadaGoG