It is humbly requested to consider revising the difficulty level of the examinations conducted by the GPSC The current question papers seem overly easy and predominantly factual. Introducing a more analytical and conceptual approach will enhance the assessment. @Hasmukhpatelips
@SHANIRAJSINH2@Hasmukhpatelips@Bhupendrapbjp@sanghaviharsh ટેકનિકલ ટીમ ની ગોકળગાયની ગતિ ના કારણે ઉમેદવારો ભોગ બની રહ્યા (પોલિસ સ્ટાફ ની વાત નથી) તમારા દ્વારા ટેન્ડર ફાળવેલ છે તો તમે ટકોર કરી શકો છો જેથી વિદ્યાર્થીઓની મહેનત વ્યર્થ ન જાય
આ છે આપણી બંધારણીય સંસ્થા #GPSC
📌GPSC દ્વારા વર્ગ 1 અને 2 માટે લેવાયેલી જા. ક્ર. 30/2021-22 નું પરિણામ આવ્યા બાદ એના મુખ્ય પરીક્ષાના પેપર ચેકીંગ માં પ્રશ્નો ઉઠયા અને બાદમાં કોર્ટ કેસ થવાથી #Posting અટક્યું છે.
📌ત્યારબાદ વર્ગ 1 અને 2 માટે ફરી #GPSC દ્વારા જા.ક્ર. 20/2022-23ની પ્રીલિમ અને મુખ્ય પરીક્ષા લેવાય એને 7 મહિના થયાં છતાં #પરિણામ જાહેર થયું નથી.
📌ત્યારબાદ વર્ગ 1 અને 2 માટે ફરી #GPSC દ્વારા જા.ક્ર. 47/2023-24 બહાર પાડવામાં આવી અને હવે #મુખ્ય_પરીક્ષા લેવા ઉતાવળ કરે છે.
😱હવે GPSC જેવી બંધારણીય સંસ્થા 7 મહિને પણ મુખ્ય પરીક્ષાના પરિણામને લઈને નિર્ણય લાવી શકતી નથી....
😱2021 નાં ઉમેદવારો હજી સુધી નિમણુંક થી વંચિત છે.
☝🏻આટલું તો પહેલા થી જ #લટકેલું ને અટકેલું છે !
☝🏻તો આટલી બધી ઉતાવળ શા માટે છે ?
💥ધ્યાને લેવાની બાબત છે કે આ પરીક્ષાઓમાં #પ્રતીક્ષા_યાદી ( #waiting_list ) હોતી નથી એટલે પરિણામ ના આવ્યે એક જ ઉમેદવાર પુનઃ પસંદગી થવાની પૂરી શક્યતાઓ રહે છે.
🙏🏻અમારી વિનંતી છે, પ્રથમ અગાઉની પરીક્ષાઓના પરિણામ આવે જેથી ઉમેદવારોનું પુનરાવર્તન અટકે અથવા ભૂતકાળની પરીક્ષાઓમાં પ્રતીક્ષા યાદી હતી જ તો આ બધી પરીક્ષાઓ માં પ્રતીક્ષા યાદી રાખવાનો વિકલ્પ રાખવામાં આવે....🙏🏻
📢#GPSC જૂના નો તો સુખદ નિવેડો લાવે,
નવી લટકી કે અટકી નાં રે તેનું પણ ધ્યાન રાખે.
(📋પરીક્ષા રોકવાના પક્ષ માં કોઈ ઉમેદવાર નથી, યોગ્ય ન્યાય થાય એ જરૂરી છે)
🪔આ બધી લટકણો અને અટકણો ને કારણે દીવા તળે અંધારું આ કહેવત આજે સાર્થક થાય છે.
@NalinUpadhyay4@GPSC_OFFICIAL@dineshdasa1@CMOGuj@Bhupendrapbjp
@GPSC_OFFICIAL એક મહાન માણસ (નલિન) એ પ્રેસ કોનફરન્સમાં કીધું હતું GPSC એ person centric organization નથી, system centric organization છે.... બહુ જ સારી રીતે દેખાઈ રહ્યું છે. કોના આવા થી શુ બદલાવ આવ્યા છે. @dineshdasa1@NalinUpadhyay4@CMOGuj@PMOIndia
@deepakrajani123 સાહેબ, નવી પોલીસ ભરતી ની માહિતી બાબત હજારો યુવાનો રાહ જોઈ ને બેઠા છે. સરકાર પોતાના અંગત સ્વાર્થ માટે વિદ્યાર્થી ના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી હોય એવું લાગે છે. સત્વરે
યોગ્ય માહિતી આપશો એવી વીનંતી જેથી વિદ્યાર્થીને પોતાનો યોગ્ય રસ્તો અપનાવી શકે.આભાર
Kutch is vast, yet everything is so close. From the heart of Kutch, you can see almost all the hills in different directions! Here's a small peek looking only West/Northwest of Bhuj.
📸 | @daxpandhi#ourkutch#mountains#hills#bhuj#kutch