પોલીસ ભરતી માં બીજાં દિવસે પણ ઉમેદવારો ને બહુ જ હેરાનગતિનો સામનો કરવો પડેલ છે, અને ઉમેદવારો ને બહુ જ મોડા દોડાવેલ (ખાસ જામનગર માં ૯.૩૦ વાગ્યે)જેના લીધે આજે ઘણાં બધા ઉમેદવારો નાપાસ થયેલ, આ બાબત આ યોગ્ય અને ત્વરિત નિર્ણય લેવા વિનંતી.
@Hasmukhpatelips@Bhupendrapbjp@sanghaviharsh
Dear Dmi finance company,
I am writing to formally raise a complaint regarding a fraudulent activity involving your services, which has caused me significant mental harassment.i have already email about this problem @DMIFinance
@DMIFinance Dear DMI Finance,
First, kindly check the official mail ID where details about the fraud have already been shared. Please gather the information from your employee regarding what has been communicated. This has been informed at least 10 times in a single day.
Thank you.
@Hasmukhpatelips સાહેબશ્રી, લેખીત પરીક્ષામાં ગણિત તથા તાર્કીક કસોટી નો ભારાંક વધારે હોવાથી અલગ થી રફ પેજ આપવાની વ્યવસ્થા કરશોજી. અથવા પેપર માં રફ કામ માટે પૂરતી જગ્યા આપશોજી એવી નમ્ર અરજ..