@CollectorAhd Gpsc વિવિધ સંવર્ગોની પરીક્ષાનું આયોજન 1 ઑગસ્ટના અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ છે તથા સમગ્ર ગુજરાતમાંથી છેવાડાના ગામથી Aspirent પરિક્ષા આપવા અમદાવાદ એક દિવસ અગાઉ ત્યા આવવા નીકળવાના છે.વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં લેતાં gpsc exam postponed કરે એવી આપના કક્ષાએથી જાણ કરવા વિનંતી
@GPSC_OFFICIAL હેડ ક્વાર્ટર ન છોડવા તથા દરેક રજાઓ માનનીય કલેકટરશ્રી ના આદેશ મુજબ કેન્સલ કરવામાં આવેલ છે.ભારત સરકારશ્રીના હવામાન વિભાગની આગાહીને આપના દ્વારા પણ થોડી પ્રાથમિકતા આપવામાં આવે અને યોગ્ય નિર્ણય 1 ઑગસ્ટની પરીક્ષાને લઈને સત્વરે લેવામાં આવે એવી અભિલાષા..
@GPSC_OFFICIAL Dear Customer GSRTC Service Cancelled for Trip 2100MDVABDSLP15 due to Heavy Rain on DOJ 25/07/2026. Sorry for your inconvenience. Your Ticket amount will be refunded within short period.
Bus cancel due to heavy rain. Sir postponed the common gs exam
@GPSC_OFFICIAL રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને રવિવારે લેવાનાર General Studiesની કોમન પરીક્ષા અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા વિનંતી છે.પરિક્ષા પરમદિવસે હોવાથી દૂર આવતા ઉમેદવારો આવતીકાલે જ અમદાવાદ અને ગાંધીનગર પહોંચવાના છે. આજે સાંજ સુધીમાં આ અંગે કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરવામાં આવે.
@Hasmukhpatelips@YAJadeja વરસાદના કારણે ટ્રેન વ્યવહાર બંધ રહેવા પામેલ છે તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે જે પરિસ્થિતિ નિર્માણ પામેલ છે એ જોતા રવિવાર ની પરીક્ષા સત્વરે મુલત્વી રાખવા વિનંતી.એક(કોમન )સાથે ઘણી પરીક્ષા હોવાથી ઉમેદવારની આ એક પરીક્ષા ઘણીતક માંથી વંચિત રહેવું પડશે
@GPSC_OFFICIAL વરસાદના કારણે ટ્રેન વ્યવહાર બંધ રહેવા પામેલ છે તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે જે પરિસ્થિતિ નિર્માણ પામેલ છે એ જોતા રવિવાર ની એક્ઝામ સત્વરે મુલત્વી રાખવા વિનંતી. એક સાથે ઘણી એક્ઝામ હોવાથી ઉમેદવારની આ એક પરીક્ષા ઘણી તક માંથી વંચિત રહેવું પડશે. યોગ્ય નિર્ણય સત્વરે લેવા વિનંતી
@YAJadeja@Hasmukhpatelips Gpsc જાહેરાત ક્રમાંક 240 મા જેમણે કોર્ટ કેસ કર્યો એ બધાંય ને મેન્સ આપવા મળશે.. પછી ભલે એમના માર્કસ કટઓફથી 50 જેવા ઓછાં હોય કોઈ પણ માહિતી કે કેટલા પ્રશ્ન એમના સાચા પડે એમ છે એ જોયા વગર mains આપવા મળે એ કેટલી હદે યોગ્ય છે
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@sandeshnews@VtvGujarati@INCIndia
👨🏫👩⚕️👮♂️ કર્મચારીઓ સાથે ભેદભાવ કેમ?
📌 ગુજરાતમાં ફિક્સ પે – 5 વર્ષ!
📌 મહાનગરપાલિકાઓમાં ફક્ત – 3 વર્ષ!
📌 અન્ય રાજ્યમાં તો માત્ર – 1 વર્ષ કે સીધા નિયમિત!
➡️એક જ દેશ/રાજ્યમાં અલગ નિયમ કેમ?
#Remove_Fixpay_in_gujarat#KargilVijayDiwas
@YAJadeja ગમે એવા જજ ગુસ્સે થાય પણ અંતે મેઇન્સ આપવાં દેશે.. ને બંધ કવરમા રિઝલ્ટ. ને આ રિઝલ્ટના નામ ક્યારેય સિલેક્શન લિસ્ટ સુધી નથી પહોંચતા ટૂંકમા.. ઘીના ઠામ મા ઘી પડી જાય છે
જેથી આપ આ સિસ્ટમ દ્વારા અન્યાય કરવાં ટેવાઈ ગયા છો એવું ફલિત થાય છે.Aspirant ને ન્યાય આપ દ્વારા મળી રહે તથા કોર્ટ કચેરી માંથી મુક્તિ મળે એ હેતુસર 240 નંબરનું પરિણામ રિવાઈઝ કરવા વિનંતી
@GPSC_OFFICIAL@Hasmukhpatelips 240નંબર pak સુધારવા માટે કેટલો ખર્ચો aspirant કર્યો સાહેબ આપને ખ્યાલ જ છે છતાં યોગ્ય ન્યાય ન મળતાં Aspirant પોતાની mainsઆપવા પૂરતી હૈયા ધારણા લેવાં કોર્ટના શરણે જશે.કોર્ટ રાબેતા મુજબ સીલકવરમા રિઝલ્ટ રાખવા જણાવશે.આ નામો ફાઇનલ લિસ્ટ સુધી નથી પહોંચતા
@GPSC_OFFICIAL આમાં પણ 100 રૂપિયા રાખ્યા... ને જાણી જોઈને એક જવાબ ખોટો રાખ્યો... 240 નંબરમા કેટલા રૂપિયા ભેગા કર્યા એ સામેથી જણાવો હવે ઓબ્જેક્શન ના નામે