🙏 હૃદયપૂર્વક આભાર 🙏
“ગ્રામસેવક ન્યાય લડત” અંતર્ગત ગ્રામસેવક સંવર્ગના હિત અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખભેખભા સાથે ઉભા રહીને સમર્થન, સહયોગ અને માર્ગદર્શન આપનાર તમામનો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ વતી હૃદયપૂર્વક આભાર.
ખાસ કરીને—
જિલ્લા પ્રમુખશ્રી • તાલુકા પ્રમુખશ્રી • જિલ્લા સદસ્યશ્રી • તાલુકા સદસ્યશ્રી • પ્રમુખશ્રી, કિસાન સંઘ • તમામ સરપંચશ્રી • તમામ લોકપ્રતિનિધિશ્રીઓ ખેડૂત આગેવાન તેમજ ગુજરાત રાજ્ય ના તમામ અન્નદાતા ખેડૂત
આપ સૌએ ગ્રામસેવક સંવર્ગના પ્રશ્નોને સમજીને આપેલ નૈતિક સમર્થન, સહયોગ, સાથ અને હકારાત્મક અભિગમ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ગ્રામસેવક હિત માટેની આ લડતમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો તે બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏
સેવા • સંગઠન • સહકાર • સંઘર્ષ
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GramsevakNyayLadat
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્ય���્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
ગ્રામસેવક કેડરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આપેલ સમય, સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ સમગ્ર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
🙏 આભાર અને અપેક્ષા સાથે…
ખેડૂત હિતાર્થે તથા ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે, ભારતીય કિસાન સંઘ (બનાસકાંઠા) દ્વારા સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
બનાસકાંઠા ગ્રામસેવક મંડળ હાર્દિક આભાર વ્યક્ત કરે છે.
#GramsevakNyayLadat#Gramsevak#KhedutHit#Banaskantha
ग्राम स्तर पर सरकारी कार्��� करने वाले कर्मचारियों के लिए स्थायी और सुविधाजनक कार्यालय होना चाहिए। रिकॉर्ड, दस्तावेज और डिजिटल काम के लिए आवश्यक infrastructure उपलब्ध कराने की मांग है।
#GramsevakNyayladat #OnlineWorkBoycott @VTVGujarati @ABPNews
आंदोलनात्मक कार्यक्रम के अनुसार कल से i-Khedut verification सहित विभिन्न ऑनलाइन जिम्मेदारियों का बहिष्कार किया जाएगा। मोबाइल एप और कंप्यूटर आधारित विभागीय कार्य भी बंद रहेंगे।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@jitu_vaghani@ABPNews
#GramsevakNyayLdat
સરકાર શ્રી નવી નવી કૃષિ યોજનાઓ ની માત્ર જાહેરાત કરે છે પરંતુ ખેડૂતો ના ઘેર ઘેર જઇ કોઈ યોજનાથી વંચિત ના રહે એ માટે #ગ્રામસેવક લાભ અપાવે છે, અન્ય કોઈ કામગિરી હોય તો પણ એમના માથે નાખી દેવામાં આવે છે જ્યારે સામે એક ગ્રામસવેક પાસે 4 થી 5 ગામ હોય છે તો આટલું ભારણ કેમ આપવામાં આવે છે?એમની માંગો જલ્દીથી પૂરી કરવામાં આવે
#gramsevaknayladat
@CMOGuj@sanghaviharsh@hdraval93@Vivekdoza
#OnlineWorkBoycott
કાલે #ગ્રામસેવક દ્વારા એમની માંગો ને લઈને ઓનલાઇન સંપૂર્ણ પ્રક્રિયા બંધ રાખશે જેની સીધી અસર દરેક ખેડૂતો ને થવાની છે એમની માંગો ઉચીત છે એમને કામગિરી માટે કોઈ પ્રકાર ની કમ્પ્યુટર, ઈન્ટરનેટ કે અન્ય સેવા આપવામાં આવતી નથી કામ ઊંચા ���્રેડ પે નું કરાવું છે અને સામે આપવું છે નીચો ગ્રેડ પે કયા સુધી આ રીતે શોષણ થતું રહેશે?
#GramsevakNyayLadat #gramsevak
@PMOIndia @CMOGuj @sanghaviharsh
ग्राम स्तर पर सरकारी कार्य करने वाले कर्मचारियों के लिए स्थायी और सुविधाजनक कार्यालय होना चाहिए। रिकॉर्ड, दस्तावेज और डिजिटल काम के लिए आवश्यक infrastructure उपलब्ध कराने की मा���ग है।
#GramsevakNyayladat #OnlineWorkBoycott @VTVGujarati @ABPNews
कल से ग्रामसेवकों द्वारा सभी ऑनलाइन सरकारी कार्यों को बंद रखने का कार्यक्रम रहेगा। पोर्टल पर होने वाले अपडेट से लेकर मोबाइल एप के माध्यम से की जाने वाली ऑनलाइन कार्यवाही तक इसमें शामिल रहेगी।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@SandeshNews