साइबर दुनिया में टेक्स्ट मैसेज, कॉल, सोशल मीडिया, ईमेल और फेक वेबसाइट्स के जरिए ठगी के जाल बिछाए जाते हैं। किसी भी साइबर स्कैम को तुरंत 📞1930 पर या https://t.co/pVyjABtwyF पर रिपोर्ट करें। @Cyberdost को फॉलो करें और स्कैमर्स से हमेशा एक कदम आगे रहें!
#I4C#AapkaCyberDost
साइबर क्राइम सिर्फ आपके पैसों पर ही नहीं, आपके स्वास्थ्य पर भी असर डाल सकता है। तनाव, चिंता और नुकसान से बचें। सतर्क रहें और हेल्पलाइन 📞1930 और https://t.co/pVyjABtwyF को बनाएं अपना साइबर सुरक्षा हथियार।
#I4C#WorldHealthDay2025#WorldHealthDay#CyberWellness#AapkaCyberDost
મકાઇની આડમાં છુપાવેલ પોષડોડવાનો જથ્થો ૩૮૯ કિલો ૮૦૦ ગ્રામ કિ.રૂા.૧૧,૬૯,૪૦૦/- તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂા.૩૨,૭૪,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી એસ.ઓ.જી., સુરેન્દ્રનગર.
@dgpgujarat@GujaratPolice
@IGP_RajkotRange
જો સાયબર ફ્રોડના કિસ્સામાં તુરંત ફરિયાદ નોંધાવવામાં આવે તો શરૂઆતના કલાકોમાં ગુમાવેલ નાણાં પાછા મેળવવાની શક્યતાઓ વધી જાય છે.
📱 સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦
પાણશીણા ચેક પોસ્ટ ખાતેથી વાહન ચેકીંગ દરમિયાન અમદાવાદ શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ આધાર પુરાવા વગરના મોબાઇલ નંગ -૨૧ કિ.રૂા.૧,૧૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે મહિલાઓને પકડી પડતી પાણશીણા પોલીસ.
@dgpgujarat@GujaratPolice
@IGP_RajkotRange
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીના અને પી.એસ.ઓ. ના મોબાઈલ નંબરો યાદી.....
કોઇપણ પોલીસ વિભાગને લગત કામગીરી માટે / મદદ માટે સંપર્ક કરી શકો છો...
@sanghaviharsh@dgpgujarat@GujaratPolice
@IGP_RajkotRange
રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં "સાંત્વના" કેન્દ્રો શરૂ કરવાથી પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટશે અને બાળકો, મહિલાઓ અને સિનીયર સીટીઝનોની સેવામાં ગુજરાત પોલીસ પોતાનું વિશેષ યોગદાન આપી શકશે.