@nitinjani24
જય માતાજી નીતિનભાઈ🙏🏻
તમે ઘણા લોકોને મદદ કરો છું ખૂબ સારું કામ છે પણ આજે ગુજરાતના વિદ્યાર્થીઓને તમારા મદદ ની જરૂર છે.હુ સરકારી નોકરી ની તૈયારી કરુ છુ અને સાથે કામ પણ કરૂ છું..........
(ગઈકાલની એક ટ્વીટ ડિલીટ કરી વિસ્તૃત સમજણ માટે નવી ટ્વીટ માં માહિતી આપેલ છે.)
#CBRT
☝🏻ગુજરાત માં સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા માટે પહેલો જ #પ્રયોગ હતો.
👉🏻જ્યારે આ પદ્ધતિ લાવવામાં આવી ત્યારે ખૂબ #ગુણગાન ગાવા માં આવ્યા હતા, #પારદર્શીતા રહશે, સિસ્ટમ બહુ ફાસ્ટ ચાલશે, ખૂબ #વિશ્વસનીય એજન્સી છે...............
👉🏻શરૂઆત માં ઓછી સંખ્યા ની ભરતી માં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ત્યારબાદ વધારે ઉમેદવારો ની સંખ્યામાં પ્રયોગ કરવામાં આવ્યો.
👉🏻ઓછી સંખ્યા હતી ત્યાં કોઈ માર્કસ નું વેરીએશન વધારે જોવામાં ન આવ્યું. કેમ કે શિફ્ટ ખૂબ ઓછી હતી, ઉમેદવારો ની સંખ્યા ટેકનિકલ ભરતી ને કારણે ઓછી હતી, તેથી ત્યાં કોઈ ઇસ્યુ ન થાય,ટેકનિકલ ઇસ્યુ થાય તો પણ ઓછાં વિદ્યાર્થીઓ હતા એટલે અવાજ બહુ ગુંજ્યો પણ નહિ.
👉🏻વધારે ઉમેદવારો ની સંખ્યા હતી ત્યાં શિફ્ટ ની સંખ્યા અને દિવસો ની સંખ્યા પણ વધી. જેના કારણે માર્કસ માં ખૂબ વધારે ઉતાર ચડાવ આવ્યા..( #ફોરેસ્ટ માં 50+ અને -20 સુધી નાં બદલાવ આવ્યા, #CCE માં 34+ અને -18 સુધીના ચડાવ ઉતાર આવ્યા)
સંખ્યા વધારે હતી તો ઉડી ને આંખે વળગ્યું...અને અન્યાય નો અવાજ થોડો #ગુંજ્યો
👉🏻હવે અધિકારી ની માહિતી પ્રમાણે #CBRT પદ્ધતિ ને દૂર કરવામાં આવી છે.
📌જૂના કોન્ટ્રાક્ટ અંતર્ગત અમુક પરીક્ષાઓ જે બાકી હસે તે લેવાશે.
📌ખુદ અધિકારીઓ નું પણ માનવું છે કે જેમાં સંખ્યા વધારે હોઈ તે પરીક્ષા સિંગલ પેપર અને ઓફ્લાઈન માધ્યમ થી જ લેવી વધારે હિતાવહ.
📌બાકીની પરીક્ષા જ્યાં નોર્મોલઈજેશન કરવાની જરૂર નથી ત્યાં આ પદ્ધતિ ઉપયોગ કરવી. પેપર પ્રિન્ટિંગ ની SOP ફોલો ના કરવી પડે માટે. જે રીતે અમુક GPSC ની ભરતી માં કરવામાં આવે છે તેમ.
📌જ્યારે પોલીસ ભરતી બોર્ડ, પંચાયત ભરતી બોર્ડ આ CBRT પદ્ધતિ પ્રક્રિયાની સદંતર નાં જ પડી ચૂક્યા છે.
👉🏻ગૌણસેવા માં જેટલી પણ વધારે શિફ્ટ માં પરીક્ષા લેવામાં આવી તેમાં વિવાદ સામે આવ્યો.ફોરેસ્ટ હોઈ કે CCE.....
👉🏻હવે #CBRT અને #એજન્સી(અહીંયા TCS) માં ઘણા ઉમેદવાર #ભોગ બન્યા ને ઘણા ઉમેદવાર ભાગ બન્યા.
કેમ કે TCS દ્વારા તૈયાર થયેલ પરીક્ષા નાં પ્રશ્નોપત્રની અંદર રહેલ અગણિત ભૂલ, ટેકનિકલ ખામીઓ, અને CBRT નાં કારણે નોર્મોલઈજેશન માં માર્કસ માં થયેલ ચડાવ ઉતાર (#ગ્રસિંગ) માં ભોગવવાનું તો ઉમેદવારો ને આવ્યું !
☝🏻આવું જવાબદાર અધિકારીઓ પણ સમજે છે અને જાણે છે... પણ આનું નિરાકરણ શું ? તેનો જવાબ એમના જોડે હોવા છતાં પણ નથી આપતા.
👉🏻 #CBRT માટે હવે ભૂતકાળની એજન્સી ને એકપણ નવો કોન્ટ્રાકટ ન આપવાનું નક્કી કરાયું. ચાલો નિર્ણય ને આવકારીએ.. પણ જૂના માં ભાંગ્ળો વાટયો એનું શું ? આ પ્રયોગ ગુજરાતના નિર્દોષ વિદ્યાર્થીઓ ઉપર થયો ને ? ભોગ બનનાર ઉમેદવાર નો આમાં શું વાંક ? કેટલાય ઉમેદવારો નાં સપનાઓ સાથે રમત રમી ને હવે કહી દેવામાં આવે.. હા ભૂલ થઈ હવે બીજીવાર નહીં થાય તો શું આનાથી #ભોગ_બનેલા ને ન્યાય મળી જવાનો છે ?
#કમલ_દયાની
#હસમુખ_પટેલ
☝🏻જરા આ વાત ઉપર #અધિકારી તરીકે તમે પણ વિચારજો... એક #ઉમેદવાર સ્થાને રહી અનુભવ જો તમારી સાથે આવું થયું હોત તો તમારા ઉપર શું વીતે ? સિસ્ટમ નો ભોગ ઉમેદવારો શા માટે બને ?
#GSSSB
#ડરો_મત_લડો⤵️⤵️💪💪
100% વાતમાં #સત્ય અને #તથ્ય છે....દરેક પીડિત ઉમેદવાર જાણે છે બધું જ યોગ્ય છે કે અયોગ્ય???
પરંતુ જાણી જોઈને ચૂપ બની બેસી રહે છે કે
આપણૅ શું.
બીજા લડે છે ને આપણા માટે.
ચૂપ બની રહેશો તો સમજાશે ત્યાં સુધીમાં રાજ પાઠ લુંટાઈ ગયું હસે...
જૉ લડવું જ હોય #હક, #અધિકાર અને #ન્યાય માટે તમામ મોરચે લડી લેવું જોઇએ. દાખલો તમારી સામે છે #TET_TAT
#CCE બાબતે સરકારે ઉમેદવારો ના હિતમાં વિચારી જલ્દીથી નિર્ણય કરવાની જરૂર છે ગૌણ સેવા એ એમના નોટિફિકેશન માં કેટેગરી વાઇજ 7 ઘણા દર્શાવેલ છે એ પ્રમાણે પરિણામ આપવામાં શું તકલીફ છે જલ્દીથી #GPSC પ્રમાણે પરિણામ આપવામાં આવે
#CCE_result_according_GPSC
#CCE માં મેરીટ કેટેગરી વાઈઝ #GPSC મુજબ કરવા ઉમેદવારો #ગાંધીનગર ખાતે એકઠ્ઠા થયા હતા તેમાં જોડાયા હતા જ્યાં સુધી ન્યાય નહી મળે લડત ચાલુ રહેશે હજુ રજૂઆત થી મુદ્દો પૂરો થાય એવુ ઈચ્છીએ છીએ અને વિશ્વાસ રાખીએ આ મુદ્દાને સમજી નિરાકરણ લાવે
@CMOGuj#CCE_result_according_GPSC#CCEઉમેદવારો
#Hu_Pan_Aavu_chu
આ સડી ગયેલી સિસ્ટમ સામે આપણા હક અને અધિકારની તેમજ આપણા અસતિત્વ ની આ લડાય મોં આપણે એકજૂથ થય ને આગળ આવવું પડસે..... 💪💪💪
તો તૈયાર છો ને સાથિયો...
મળ્યે હવે 7 લી ઓકટોબરે ગાંધીનગર🔥
બસ,એક જ માંગ...✌😇
#CCE_result_according_GPSC@YAJadeja@Prayag8071
#CCE_result_according_GPSC : भूपेंद्र पटेल की सरकार ने गुजरात में बेरोजगार युवाओं के लिए होने वाली इस भर्ती प्रक्रिया को पूरे तरीके से मजाक बना कर रख दिया है।
लगता है गुजरात सरकार की नजर में बेरोजगार युवाओं के साहस और मेहनत का कोई मोल नहीं है। लगता है अब इस भर्ती प्रक्रिया को कोर्ट के रस्ते से गुजरना पड़ेगा
वैसे सुनने में आ रहा है गुजरात के बेरोजगार युवा भी दो गुटों में बट गए है! एक गुट बोल रहा भर्ती की प्रक्रिया सही है दूसरा गुट बोल रहा भर्ती प्रकिया गलत है
मैं गुजरात के बेरोजगार युवाओं से पूछना चाहता हूं सच क्या है गलत क्या है, आप ही बता दीजिए #CCEExam
#NO_CHANGES_REQUIRED_IN_CCE_RESULT
ન્યાય આંદોલન
તારીખ :- 07/10/2024
સ્થળ :- ગાંધીનગર
ઉદ્દેશ્ય :- CCE નું મેરીટ GPSC મુજબ બનાવવા માટેની માંગણી.
""આ આંદોલન ગુજરાત ના તમામ વિદ્યાર્થીઓ નું છે......બધાને ખબર જ છે કે CBRT મુજબ લેવાયેલ પરીક્ષા માં બધા વિદ્યાર્થીઓ ને અન્યાય થયો છે..
@YAJadeja#CCE_RESULT_ACCORDING_GPSC
#CCE_result_according_GPSC : आज का दिन मेरे लिए सकून से भरा रहा क्योंकि आज दिल से हमने गुजराती भाई बहनों का एग्जाम भर्ती से संबंधित मुद्दा उठाया था
जिसमें गुजराती भाई बहनों का भरपूर सहयोग मिला और हम आगे भी ऐसे ही बेरोजगार युवाओं साथियों का मुद्दा उठाते रहेंगे !
Hu_Pan_Aavu_chu
આ સડી ગયેલી સિસ્ટમ સામે આપણા હક અને અધિકારની તેમજ આપણા અસતિત્વ ની આ લડાય મોં આપણે એકજૂથ થય ને આગળ આવવું પડસે..... 💪💪💪
તો તૈયાર છો ને સાથિયો...
મળ્યે હવે 7 લી ઓકટોબરે ગાંધીનગર🔥
બસ,એક જ માંગ...✌😇
#CCE_result_according_GPSC@YAJadeja