@Hasmukhpatelips શું આયોગને પરીક્ષા Conduct કરવા budgetમાં ખર્ચ ફાળવણી કરવામાં નથી આવતી?
શું રાજ્ય સરકાર ફંડ આપતી નથી...?
હવેથી દરેક સુધારા પરીક્ષામાં આયોગની સુખાકારી માટે જ થાય છે, વિધાર્થીઓ માટે નહીં !
@Hasmukhpatelips વાંધા અરજીના 100 રૂપિયા છે. એનો વાંધો નથી. પણ પેપર નીકાળનાર અને આન્સર કી બનાવનાર ની ભૂલો માટે વિદ્યાર્થી કેમ પૈસા ચૂકવે. અને જો વાંધા અરજી યોગ્ય હોઈ તો વિદ્યાર્થીને ફી ના પૈસા પાછા મળે.
@Hasmukhpatelips 😐😐😐😐
નિંદનીય નિર્ણય......
પેપર ભૂલ વગરનું બનાવો...
અને જો ૧૦૦₹ લ્યો છો....અને જો છેલ્લે આયોગની ભૂલ નીકળે તો જે પણ મિત્ર ભૂલ બતાવે છે તેને ૧૦૦૦₹ આપી પ્રોત્સાહિત કરો...
@Hasmukhpatelips આજ સુધી મન મનાવ્યા રાખતા હતા કે નવા ચેરમેન પરીક્ષાર્થી-કેન્દ્રિત પરિવર્તન કરી,પરિણામો સમયસર આપશે,મુખ્ય પરીક્ષાના પેપર ચેકીંગના છબરડા દૂર કરશે,પરંતુ એના બદલે સંસ્થાને સગવડતા ઉભી કરી અને પરીક્ષાર્થીને અગવડતા ઉભા કરવાના નવા નવા પ્રયત્નો થઇ રહ્યા છે.હવે વાંધા અરજી માટે પણ ફી વ્હા !
@Hasmukhpatelips વાંધા અરજી માટે 100rs ફી લ્યો એનો વાંધો નાઈ....
પણ જો પ્રશ્ન માં ભૂલ છે એ સાબિત થયું તો સામે વિદ્યાર્થીઓ ને 200 પાછા આપશો?? 🤔🤔🤔
હળ હળ તો પ્રશ્ન
#GPSC
देख रहे हो विनोद #रोजगार के नाम पर किस तरह से छात्रों का गला घोटा जा रहा है...
हक ओर अधिकार मांगने पर नहीं मिलता
छीनना पड़ता ।
संघर्ष करने वालों की कभी हार नहीं होती
सेल्यूट हे 🫡
कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा.
#BPSC
#BPSCReExamForAll
#BPSC_PAPER_LEAK #BPSCStudentsProtest
#Bihar #Patna
@HeerAmbitious@Gujrat_Yuvadhan Akdummmm sachi vat Madam tamari.. 👍
હાલ અત્યારે..... આપનો focus ફકત ને ફક્ત..એક થાય ને રેવાનો હોય..યુનિટી રાખવાની હોય....
અને core team ne sath devano hoyy
માનું છું કે પૈસા તમે આપ્યા હતાં....પણ થોડું વિચારો..સ્વાર્થી બની ને ..પૈસા ન માંગો atyr..
CCE ટીમ ને હિંમત આપવાની હોય
#CCE અપડેટ
આગામી ૧-૨ દિવસમાં પીટીશન ફાઈલ થશે ,
૧૧ મહિલા ઉમેદવાર petitioner તરીકે જોડાશે.નામ કોર ટીમ દ્વારા જાહેર થશે.
૧૦૦ લોકો ૩૦૦૦₹ આપી જોડાયેલા હતા petioner બનવા તેમને(૧૧ મહિલા ઉમેદવાર બાદ કરતા)પૈસા પરત આપવામાં આવશે.
GPSC મુજબ મેરીટજ માંગણી રહેશે.
#CCE_result_according_GPSC
@Gujrat_Yuvadhan પૈસા પાછા ના લેવા જોઈએ અટયરે ટીમને તમામ લોકો એ સાથ આપવો જોઈએ. આ લડાઈ કોઈ 1 2 કે 11 જણા કે કોર ટીમની જ નથી, આ લડાઈ આપણા બધાની છે, તો પૈસા પાછા માંગવા ના જોઈએ એટલું વિનંતી છે.
#CCE મુદ્દે સરકાર અને મંડળ હીટલર ની જેમ વર્તી રહ્યા છે.સચિવ ને મળો તો કહે મારી પાસે સત્તા નથી તમે અધ્યક્ષ ને મળો ,અધ્યક્ષ પેલા તો મળવાજ ના દે અને પછી રજા પર ઉતરી જાય.સરકાર તો સાવ બહેરી-મુંગી રીતે વર્તન કરે.
રજૂઆત કરવા જાવ તો કહે કોર્ટ કેસ કરો,
તો તમને રાખ્યા શેની માટે છે?
#CCE update સાથીઓ,
છેલ્લા ૨ દિવસમાં આપવામાં આવેલ સમય મર્યાદામાં પીટીશનર ની ફાઈલ તૈયાર થઈ ગયેલ છે.વકીલ શ્રી દ્વારા કોર્ટ કેસની ફીસ માં ઉમેદવારોના હિતમાં રાહત આપવાનું આશ્વાશન આપેલ છે. હાલ આપણી પાસે કુલ મળીને ૫.૬૫ લાખ રૂપિયા એકત્ર થયા છે.
#CCE_result_according_GPSC
ખોટી મોટી ના પડીકા કરવા નથી આવીયો ભાઈ હું. હક માટે યોગદાન આપેલ છે ફાઇનાન્શ્યલ પરિસ્થિતિ ખુબ ખરાબ છે ઘર માં 2 બીમાર છે.મને ડ્રાઇવિંગ ફાવે તો કાર સેલ્ફ ડ્રાઈવ માં ગોતી,એક ફેમિલિ જાત્રા કરાવી 1.5 દિવસ કારણકે મારે દિલ થી મહેનત કરી ને યોગદાન આપિયું હવે મારો દ્વારકાધીશ કરે ઠીક
#CCE
મિત્રો, હર્ષ ભાઈ (https://t.co/NNW08PM9at) કે જેમને #CCE સાથે કોઈ લેવા દેવા નથી;પરંતુ અન્યાય સામે લાડવા માટે નિઃસ્વાર્થ પણે ૧૧,૦૦૦ રૂપિયા નું યોગદાન આપ્યું છે
https://t.co/lmWzEU8cOn
(હર્ષ ઝેરોક્ષ ડીસા &
હર્ષ ઝેરોક્ષ & બુક સ્ટોલ પાલનપુર )
#CCE_result_according_GPSC