Rental Property: ખોટા ભાડા કરાર અને ફેક એચઆરએ (HRA) ક્લેમ કરીને ટેક��સ બચાવનારા લોકો સામે આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. તાજેતરમાં સામે આવેલી વિગતો અનુસાર, જે કરદાતાઓ ખોટી રીતે ભાડાની પહોંચ રજૂ કરીને ઈનકમ ટેક્સમાં છૂટ મેળવે છે, તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ આવા ક��સ્સાઓમાં 200 ટકા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.
આવકવેરા વિભાગે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, ઘણા કર્મચારીઓ ટેક્સ બચાવવા માટે પોતાના સંબંધીઓના નામે અથવા ખોટા ભાડા કરાર ઊભા કરીને એચઆરએ ક્લેમ કરતા હોય છે. હવે ટેકનોલોજી અને ડેટા એનાલિટિક્સની મદદથી વિભાગ આવા શંકાસ્પદ વ્યવહારો પર નજર રાખી રહ્યું છે. જો કોઈ કરદાતા તપાસમાં દોષિત જણાશે અને તે સાબિત થશે કે તેણે જાણીજો���ને ખોટી માહિતી આપી છે, તો તેણે બાકી ટેક્સ ઉપરાંત તેના પર 200 ટકા જેટલી પેનલ્ટી પણ ભરવી પડી શકે છે.
આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવતી હોય, તો તેણે મકાનમાલિકનો પાન કાર્ડ નંબર આપવો પણ ફરજિયાત છે. વિભાગ હવે ��કાનમાલિકની આવક અને ભાડાની રકમના મેળ બેસાડી રહ્યું છે, જેથી કરચોરી પકડી શકાય. આ નવી સૂચના બાદ કરદાતાઓમાં ફફડાટ ફેલાયો છે અને નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે તમામ પુરાવાઓ સાચા અને વિશ્વસનીય હોવા જોઈએ, અન્યથા ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
#Property #Rental #Rent #House #IncomeTax #Gscard #Gujaratsamachar
बंदर बोल रहा है भाई इतना आराम से मत सोओ युद्ध कितनी भी समय हो सकती है सभी जागते हुए सोओ!
समय कभी भी करवट ले सकता है, इसलिए नींद भी जागते हुए लेनी प��़ती है भाई!
Hon’ble Prime Minister Shri @narendramodi announced the Next-Generation GST Reforms in his Independence Day address from the ramparts of Red Fort.
Working on the same principle, the GST Council has approved significant reforms today.
These reforms have a multi-sectoral and multi-thematic focus, aimed at ensuring ease of living for all citizens and ease of doing business for all.
#NextGenGST
During my Independence Day Speech, I had spoken about our intention to bring the Next-Generation reforms in GST.
The Union Government had prepared a detailed proposal for broad-based GST rate rationalisation and process reforms, aimed at ease of living for the common man and strengthening the economy.
Glad to state that @GST_Council, comprising the Union and the States, has collectively agreed to the proposals submitted by the Union Government on GST rate cuts & reforms, which will benefit the common man, farmers, MSMEs, middle-class, women and youth.
The wide ranging reforms will improve lives of our citizens and ensure ease of doing business for all, especially small traders and businesses.
#NextGenGST
વિચાર કરો કે તમારું બાળક એ શાળામાં ભણતું હોય જે શાળાની બાજુમાં જ દેશી દારૂ���ો અડ્ડો ચાલતો હોય.
અને એ પણ અમદાવાદ જેવા ફાસ્ટટ્રેક સ્પીડથી ભાગતા નગરમાં..
સહન થશે? @Ahmedabad_media એ એ કરી બતાવ્યું જે ધુરંધર પત્રકારો કે મીડિયા ચેનલો પણ ન કરી શકે.
ઘાટલોડિયાની એ શાળામાં જતા બાળકોનું જીવન બચાવ્યું..
બદલામાં એને સજા મળી રહી છે..
દારૂ હારે પ્રેમ હોય તો દારૂ લિગલ કરી નાખો, પણ હપ્તા બંધ થાય ઈ નો પોહાય કાં?
#IStandwithAhmedabadMedia
એક એવી મીડિયા ચેનલ જેણે હમેંશા સત્યનો પક્ષ રાખ્યો છે, સત્યને પીરસ્યું છે અને લોકહિતના કાર્યો કર્યા છે.
@Ahmedabad_media જ્યારે લોન્ચ થયું ત્યારથી હું વ્યક્તિગત રીતે એમનો મોટો ચાહક રહ્યો છું અને એમની પાસેથી ઘણું શીખતો આવ્યો છું.
એમનું ��રેક કાર્ય સરાહનીય છે એવોર્ડ ન આપો કંઈ નહીં એની સાથે આવો વ્યવહાર જરાય યોગ્ય નથી.
આપણામાં વાંક હોય એને સુધારાય, કાલ ઉઠીને આવા કેટલાક મીડિયા વાળા'વને રોકશો તમે?
આ ગંભીર ઘટના છે, દરેક લોકોએ અમદાવાદ મીડિયાની પડખે ઉભું રહીને સત્યને જીતાડવું જોઈએ.
જો આવી રીતે લોકોના દુઃખો દબાતા રહેશે તો મારા જેવા દરેક લોકો જે સતત પ્રશ્નો ઉઠાવતા રહે છે એ સૌને આઘાત લાગવાનો છે, હજુ પણ સમય છે સાચવી લેજો.
@CMOGuj @sanghaviharsh
#IStandWithAhmedabadMedia