પોલીસ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર
14,000 પોલીસમેનની ભરતીની ટૂંક સમયમાં થશે જાહેરાત
પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી કરવા સૂચના
રાજ્ય સરકારે ભરતીની કાર્યવાહી શરૂ કરવા આપી તાકીદ
કોન્સ્ટેબલ અને પીએસઆઇ નું પરિણામ પેન્ડિંગ હોવા છ���ાં ભરતીની થશે જાહેરાત
650 પીએસઆઇની પણ ભરતીની થશે જાહેરાત
પોલીસમાં ભરતી થવા ઉત્સુક યુવાનો માટે સારા સ��ાચાર
બહુ જલદી થઈ શકે છે સત્તાવાર જાહેરાત
જાન્યુઆરી- ફેબ્રુઆરીમાં યોજાઇ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા.@tv13gujarati
દિવાળી છે તો પગાર એડવાન્સ નાખી દો. પગાર પણ થઈ ગયો ને દિવાળી પણ થઈ જશે સાહેબ 🫡 @Bhupendrapbjp પણ પછી આવતો પગાર 50 દિવસ પછી મળશે આ તહેવારમાં ખરીદી કરીએ કે બચાવી રાખીએ. ફિક્સ પે માં આટલી મોંઘવારીમાં કેમનું પરવડે. ખાલી વિચાર કરો @sanghaviharsh#remove5yearFixpay
આજે બોટાદમાં ભાજપના ઈશારે પોલીસે ખેડૂતો પર બર્બર, ઘાતકી અને ��્રૂર લાઠીચાર્જ કર્યો છે. બોટાદના અને ગુજરાતના ખેડૂતો ઘણા વર્ષોથી ભાજપ સરકાર પાસે પોતાના અધિકારો માંગી રહ્યા છે.
ભાજપના નફાખોરો ખેડૂતોની ખેત પેદાશમાં કળદો કરી ખેડૂતોને લૂંટવાનું કામ કરતા હતા જેના વિરોધમાં 'આપ' નેતા રાજુભાઈ કરપડાએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો.
ખેડૂતોને તેમના હક આપવાને બદલે, તેમની સાથે ન્યાય કરવાને બદલે ભાજપે ખેડૂતોને લાઠીઓ મારી તેમના પર આંસુ ગેસ છોડી ક્રુરતાની તમામ હદ પાર કરી દીધી.
ખેડૂતોના હક અને અધિકારની આ લડતમાં આમ આદમી પાર્ટી મજબુતીથી ખેડૂતોની સાથે છે.