@Jamawat3 આંધળો વિશ્વાસ કરીને ભાજપાને વૉટ આપેલો એનું પરિણામ છે ભોગવુંતો પડશે જ ને.સમજ પડી હોય તો આગળથી એક વાર સરકાર બદલવાનો પ્રયત્ન કરજો.ભાજપા વિરોધ પક્ષમાં હસે તો યોગ્ય પરિણામ મળશે.
@deepakrajani123 સાહેબ તમે આટલા વરિષ્ઠ પત્રકાર છો તેમને તો ખ્યાલ હોવો જ જોઈએ અને ભર્તી નહીં બદલી કહેવાય.ખરેખર તમે સાચું કેહવાની હિંમત રાખો છો તો પછી તમે આ મુદ્દે કેમ ભ્રમીત થઈ ગયા?ભરતી નહીં બદલી કહેવાય.તમે એવું લખો કે ગુજરાત સરકારે બદલીને ભરતી નું નામ આપી વિધાર્થીઓને ભ્રમિત કર્યા.@deepakrajani123
@prafulpbjp શિક્ષકોની કાયમી નોકરી ખાય ગય આ ભાજપા સરકાર અને સરકારી શાળા બંધ કરી પ્રાઈવેટ ને પ્રાધાન્ય આપતી સરકાર.લોકો ને ભ્રમિત કરવા માટે નવો શબ્દ આવ્યો “ગેરંટી”.ભગવાન ને પ્રાર્થના કે આ વખતે ભાજપા સરકાર ને ઘર ભેગા કરે.
@kuberdindor@PMOIndia@CMOGuj@narendramodi@Bhupendrapbjp@AmitShah@CRPaatil@ratnakar273@JPNadda આ છે તમારી પ્રાઈવેટ શાળાના શિક્ષકો.કદાચ તમારા વિચાર બદલાય અને સરકારી શાળાને મહત્વ આપશો અને એમાં કાયમી શિક્ષકોની ભરતી કારસો તો આવું ભણતર તો નહિ જ ભણાવે.રાજ્ય બચાવો ગુજરાતને શિક્ષિત બનાવો.સચિવ તો રેહશે પણ આવનારા ચૂંટણી મા તમે હશો?સારુ કાર્ય કરો જેથી જનતા યાદ રાખશે.શિક્ષકો ભરતી કરો
@bhav2406@PrakashGangash@Jamawat3@devanshijoshi71@sanghaviharsh આટલા મહિના થી ઉમેદવારો પોતાની માંગ લઇ મેં જતા હતા ત્યારે તમે કયા હતા??ત્યારે ટ્વીટ કરવાનું યાદ ના આવ્યું?કે ખરેખર ઉમેદવારો સાથે ભાજપા સરકાર અન્યાય કરી રહી છે.ત્યારે તમે કેમ કઈ નઈ બોલ્યા હવે વિડિયો આવ્યો એટલે બોલવા આવ્યા
@kuberdindor ભાવિ શિક્ષકો દ્વારા આપને વિનંતી કરી ને એમની આત્મા માથી પ્રાણ નીકળી ગયા છે.કેટલા ભાવિ શિક્ષકો અને કેટલા પરિવાર આપશ્રીના આદેશની રાહ જોયને બેસી છે. થોડી માનવતા બતાવા માટે આપશ્રી વિનંતી.સારું કાર્ય કરી આપને બધા લોકો જિંદગીભર યાદ રાખશે.૧-૧૨ માં કાયમી શિક્ષકોની ભરતીના સારા સમાચાર આપો.
@Hasmukhpatelips શિક્ષણમંત્રી શ્રીમાન @kuberdindor ને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ભાવિ શિક્ષકોનું કલ્યાણ કરે એના સમાચાર પણ લોકસભા ની ચૂટણીની આચારસહિતા લાગે એ પેહલા આપે.ભાવિ શિક્ષકો અને કેટલા પરિવારમાં ખુશીનો માહોલ થઈ જસે.
@deepakrajani123 શિક્ષણમંત્રી શ્રીમાન @kuberdindor ને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ભાવિ શિક્ષકોનું કલ્યાણ કરે એના સમાચાર પણ લોકસભા ની ચૂટણીની આચારસહિતા લાગે એ પેહલા આપે.ભાવિ શિક્ષકો અને કેટલા પરિવારમાં ખુશીનો માહોલ થઈ જસે.
@Hasmukhpatelips શિક્ષણમંત્રી શ્રીમાન @kuberdindor ને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ભાવિ શિક્ષકોનું કલ્યાણ કરે એના સમાચાર પણ લોકસભા ની ચૂટણીની આચારસહિતા લાગે એ પેહલા આપે.ભાવિ શિક્ષકો અને કેટલા પરિવારમાં ખુશીનો માહોલ થઈ જસે.
@sanghaviharsh શિક્ષણમંત્રી શ્રીમાન @kuberdindor ને પણ ભગવાન સદબુદ્ધિ આપે અને ભાવિ શિક્ષકોનું કલ્યાણ કરે એના સમાચાર પણ લોકસભા ની ચૂટણીની આચારસહિતા લાગે એ પેહલા આપે.ભાવિ શિક્ષકો અને કેટલા પરિવારમાં ખુશીનો માહોલ થઈ જસે.@sanghaviharsh
@VtvGujarati ભાજપા “ના” આવવું જોઈએ.નહિતો દેશ અને રાજ્ય અધોગતિ કરશે.સરકારી નોકરી સરકારી કચેરી બધું બંધ થઈ જસે. અભણ બનાવશે અને પોતાની રેલી અને સભા માટે ઉપયોગ કરસે
@deepakrajani123 गुजरात शिक्षण सचिव ४-५ साल से एक ही पद पे हे vinod rao उसकी बदली क्यों नहीं हो रही है? गुजरात को अच्छी शिक्षा के लिए शिक्षण सचिव और शिक्षण मंत्री बदलना बहुत ज़रूरी हे
આ છે શિક્ષક ની સાચી નીતિ.ગમે જે પરિસ્થિતિ હોય પરંતુ શિક્ષક એનું કર્તવ્ય નથી ભૂલતો.હાલ ગુજરાતની ભાજપા સરકાર ભાવિ શિક્ષકોને રસ્તે ભટકવા મજબૂર કરી રહી છે અને શિક્ષણસ્તરને કચડી નાખવાની નીતિ ભાજપા ધરાવે છેલોકો ભણી જસે તો રેલી-ભાજપના કાર્યક્રમમાં કોણ હાજરી આપસે?કાયમી શિક્ષકોની ભરતી કરો
આજે મોટી સંખ્યામાં બહેનો છેક દિલ્હી સુધી પહોંચી શકે તો તમે પોતાના હક અને ન્યાય માટે ગાંધીનગર સુઘી ના આવી શકો?!
આગામી દિવસોમાં જયારે ગાંઘીનગર કાયમી શિક્ષકની ભરતી અન્વયે જવાનું થાય ત્યારે પોતાનાં ભાઈ-બહેન,મમ્મી-પપ્પા, મિત્રો સૌ કોઈને સાથે લઈને જઈશું
#Guj_Govt_Declare_Recruitment
સમાજના ઘડતર કરનાર #શિક્ષકને જ માયકાંગલો બનાવી સરકાર પોતાની રેલીઓમાં ભેગા કરવા માટે સમાજને અભણ બનાવશે.જે પોતાને બહુ બુદ્ધિમાન સમજે છે એ જ અંધભક્ત બનીને સમાજને ખોખલો કરવામાં મદદ કરે છે.પછી આવનારી પેઢીને ખાવાના વાંધા પડશે ત્યારે સમજશે કે અમારી અંધભક્તિનું પરિણામ અમારી પેઢી ભોગવે છે