>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000 ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
જો સ્કેનરમાં ફોટા પાડનારને પ્રથમ ઉચ્ચતર મા ૪૪૦૦ ગ્રેડ પે મળતો હોય, તો શું એ ચોપડા હાથેથી લખનારને પ્રથમ ઉચ્ચતર માં ૪૪૦૦ ગ્રેડ પે ના મળે ???
#TcmStrikeGujarat@CMOGuj
@brijeshmeja1
@GRTMM1
ગુજરાત સરકાર સોંગદનામુ કરવાના પાવર આપવા તૈયાર હોય
આવકના દાખલા tdo શ્રી ની જગ્યા એ TCM આપે છે
જો સરકાર શ્રી ને આટલો બધો વિશ્વાસ છે તો TCM ને અન્યાય કેમ ??
#4400GradePayTCM@CMOGuj
@brijeshmeja1
@GRTMM1
રાજ્ય સરકાર જેવી રીતે પોલીસ ગ્રેડ પે મુદ્દે સકારાત્મક છે તેવી જ રીતે તલાટી કમ મંત્રીશ્રી ઓ ની પણ ગ્રેડ પે મુદ્દા ની રજૂઆત ને ધ્યાને લઇ ૧૫ ઓગષ્ટની પૂર્વ સંધ્યા એ તલાટી કમ મંત્રીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ ના ગ્રેડ પે વધારી તેમના પરિવાર ને ખુશી ના સમાચાર આપો🙏
@CMOGuj
@brijeshmeja1
સતત ૭ માં દિવસે અવિરત હડતાળ પર છે તલાટી કમ મંત્રી છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારની પહેલ કરવામાં આવી નથી કેમ કે તલાટી પ્રત્યે હંમેશા અણગમો રહ્યો છે એટલે જ તલાટી કમ મંત્રી ન્યાય માંગે છે
#TCMStrikeGujarat
#TCMStrikeGujarat
જે બે વિભાગ જ અલગછે બન્નેના બજેટના સદર અલગ છે બંનેના મિનિસ્ટરશ્રી અલગ છે બંનેના અગ્રસચિવ અને સચિવ અલગ છે અરે જિલ્લા લેવલે DDO અને કલેક્ટર તાલુકે TDO અને મામલતદાર અલગ અને આ બે વિભાગનું કામ કરતો કર્મચારી એક જ "તલાટી કમ મંત્રી"
@CMOGujarat@GRTMM1@News18Guj
ગુજરાત સરકારશ્રી ના કુલ-13 વિભાગો અને કુલ-56 પ્રકારની કામગીરી સેવાસેતુ કાર્યક્રમમા થાય છે. જો ફકત એક તકમશ્રી હડતાલ પર હોય તો પણ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમ મોકૂફ રાખવો પડે છે તો સરકારશ્રી એ નોંધ લેવી જોઇયે કે તકમશ્રી નુ ગ્રામ્ય કક્ષાએ શું મહત્વ હસે @GRTMM1@ABPNews@CMOGuj