"સેવા સેતુ કાર્યક્રમ 2.0"
સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને એક જ સ્થળે સરળતાથી મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સેવા સેતુ કાર્યક્રમ 2.0 અંતર્ગત ઝઘડીયા તાલુકામાં વિવિધ સ્થળો એ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.
@CollectorBharch@DDOBHARUCH1@SDMJhagadia
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે.
#SomnathSwabhimanParv
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે. આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
આજરોજ તા. 25.12.2025 - સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ ઝગડીયા તાલુકાનાં રાયસીંગગપુરા ગ્રામ પંચાયત ખાતે ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
@collectorbharch@ddobharuch@sdmjhagadia#connectBHC
આજરોજ તા. 24.12.2025 - સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ ઝગડીયા તાલુકાનાં ભાલોદ ગ્રામ પંચાયત ખાતે ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
@collectorbharch@ddobharuch@sdmjhagadia#connectBHC
આજરોજ તા. 23.12.2025 -- સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ ઝગડીયા તાલુકાનાં ગોવાલી ગ્રામ પંચાયત ખાતે ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
@collectorbharch@ddobharuch@sdmjhagadia#connectBHC
આજરોજ તા. 22.12.2025 -- ઝગડીયા તાલુકાનાં રાજપારડી અને જેસપોર ગ્રામ પંચાયત ખાતે ક્લસ્ટર બનાવી સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
@CollectorBharch@DDOBHARUCH1@SDMJhagadia#connectBHC
આજરોજ તા. 21.12.2025 -- ઝગડીયા તાલુકાનાં તલોદરા ગ્રામ પંચાયત ખાતે ક્લસ્ટર બનાવી સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
@CollectorBharch@DDOBHARUCH1@SDMJhagadia#connectBHC
આજરોજ તા. ૨૦.૧૨.૨૦૨૫ -- સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ ઝગડીયા તાલુકાનાં ઝગડીયા - સુલતાનપુરા ગૃ૫ ગ્રામ પંચાયત ખાતે ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું @DDOBHARUCH1@CollectorBharch@SDMJhagadia#connectBHC
સુશાસન સપ્તાહ દરમ્યાન “ પ્રશાસન ગાવ કી ઓર “ Good Governance Week હેઠળ જગડીયા તાલુકાનાં ઉમલ્લા અને પાણેથા ખાતે ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
@CollectorBharch@DDOBHARUCH1@SDMJhagadia
મે. કલેકટરશ્રી ભરૂચ તેમજ CMO ઓફીસના અઘ્યક્ષતામાં સોશીયલ મીડીયા મારફત સરકારશ્રીની કામગીરીને દર્શાવવા માટે અને સોશીયલ મીડીયા પ્લેટફોર્મને વઘુ અસકારક કરવા વીડીયો કોન્ફરન્સ માઘ્યમથી અવગત કરવામાં આવ્યા
આજરોજ ભરૂચ ઘટક-૧,આંગણવાડી કેન્દ્ર- રહાડપોરની મુલાકાત લેવામાં આવી.૨ બાળકો SAM હતા જેમની વજન ઊંચાઈનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું.SAM બાળકોના વાલીને THRના ઉપયોગ અંગેનું માર્ગદર્શન આપ્યું.કાર્યકર બેનને બાળકોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાબતે જરૂરી સુચના આપી.
@CMOGuj@GujPRHDept