આજ રોજ સુરેન્દ્રનગર ખાતે 71 મા જિલ્લા કક્ષા ના વન મહોત્સવ ની ઉજવણી મોડેલ સ્કૂલ લીંબડી ખાતે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત સરકાર ના માનનીય મંત્રી શ્રી આર. સી. ફળદુ ( કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર ) તથા શ્રી શંકરભાઈ દલવાડી તેમજ અન્ય પદાધિકારી ઓ અને અધિકારી ઓ હાજર રહ્યા હતા.