રાજ્યના તમામ જિલ્લાઓમાં પશુધન નિરીક્ષક સંવર્ગ દ્વારા પડતર પ્રશ્નોનો નિકાલ ન થવા બાબતે કાળી પટ્ટી ધારણ કરી સરકાર શ્રી સામે મુક વિરોધ દર્શાવવામાં આવ્યો. 15 ઓગષ્ટ સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવશે. 10 ઓગષ્ટ સુધીમાં પ્રશ્નો હલ ન થતાં 15 ઓગષ્ટ ને સંવર્ગ કાળો દિવસ જાહેર કરશે @RaghavjiPatel@CMOGuj@PMOIndia@GovernorofGuj@SupremeCourtIND
મોરબી ખાતે થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું પરમપિતા પરમાત્મા શિવબાબા જે સર્વ ના દુઃખહર્તા સુખકર્તા ને દીલ થી પ્રાર્થના કરુ કે આ દુર્ઘટનાનો ભોગ બનેલ સર્વે આત્માઓને શાન્તિ તથા સદગતિ આપે તેમજ સર્વે ઈજાગ્રસ્તો જલદીથી સાજાથઇ જાય તથા સર્વે પરિવારજનોને દુઃખ સહનકરવાની શક્તિ આપે.ઓમશાન્તિ