@GPSC_OFFICIAL વરસાદ સતત ખૂબ જ વધી રહ્યો છે...વાહન વ્યવહાર ઠપ છે, રસ્તાની હાલત શું હશે કોઈને ખબર નથી આખી રાત વરસાદ ખાબક્યો છે... ભગવાન સાથ આપે પરિક્ષા કેન્દ્ર પર પહોંચવામાં...એવી પ્રાથના 🙏🏻
@GPSC_OFFICIAL 07/09/2025 નાં રોજ જાહેરાત ક્રમાંક : GPSC/202526/8 Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 ની પરીક્ષા નું આયોજન કરવામાં આવેલ છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી વિદ્યાર્થીઓને પરિક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે ભારે હાલાકી વેઠવી પડે તેમ છે.
@GPSC_OFFICIAL આપણી આ બાબતે ફરી વિચાર કરજો
જ્યા જુવો તો પાણી ભરેલા .
રસ્તાઓના પહેલાથી કાઈ ઠેકાણા છે નહિ .
શા કારણે ઉમેદવારોને હેરાન કરો છે...?
પરિસ્થિતિ વધારે ખરાબ છે તંત્ર 24×7 એલર્ટ મોડ ઉપર મૂક્યુ છે તે છંતા ખબર નથી પડતી કે આપણે પરિસ્થિતિ સમજાતી નથી.
@YAJadeja@GPSC_OFFICIAL@CMOGuj
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક ૩૦૧/૨૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજવામા આવનાર છે.
તૈયારી ચાલુ રાખો અને વધુ માહિતી માટે અમારી સત્તાવાર વેબસાઇટ નિયમિતપણે જોતા રહો:
🔗 https://t.co/75sQSaVbny
અમુક મિત્રો જોબ કરતા હોવા છતાં પણ અમુક સ્ટોરી અને સ્ટેટસ અને સમાજ માં બતાવવા માટે D.V કરાવતા હોય છે તેવા મિત્રો ને સમજાવો તમે જો D.V નહીં કરાવો તો તમારે લીધી એક પરિવાર જિંદગી સુધારી જશે બધા OUP PUT MISSION સહકાર આપવા વિનંતી #LRD#ISupportOptOut#OpportunityForAll@police_exam2025
આ માહિતી અંત સુધી POLICE 🚨 D.V આવી જશે હજુ પણ કેટલા આપણી આજુબાજુ એવા મિત્રો હશે જે અન્ય જોબ કરતા હોવા છતાં પણ DV કરાવશે તેવા મિત્રોને સમજાવો કે આપણા બીજા મિત્રો વધારે નોકરી જાય અને એ DV ના કરાવે #LRD#ISupportOptOut#OpportunityForAll@police_exam2025
મિત્રો પોલીસ D.V આવવાની તૈયારી છે તો એવા બધા મિત્રોને નમ્ર વિનંતી છે જે અન્ય જોબ કરે છે CCE Group A/B પાસ છે મહેરબાની કરી DV ના કરાવતા OUP PUT MISSION પોલીસ exam ચાલુ છે સહકાર આપવા વિનંતી #LRD#ISupportOptOut#OpportunityForAll@police_exam2025
નમસ્કાર મિત્રો જો 2022ભરતી OUP PUT હોય તો 2000+ નવા મિત્રો જોબ જાય પણ 2025 આ વખત બધા સાથ સહકાર આપે તો 3000+ OUP PUT થઈ શકે એમ છે બધા મિત્રો ને વિનંતી છે આ Mission સાથ આપો #LRD#ISupportOptOut#OpportunityForAll@police_exam2025
આ પોલીસ opt out માટે અભિયાન ચલાવવાનું કારણ એ છે કે 2022 મો 10 હજાર મોંથી 1500 થી વધારે જગ્યા ખાલી રહી હતી.
આ વખતે 12 હજાર જગ્યા છે માટે આ જુબેશ ચાલુ કરી છે.
આ વખતે એવું ના થાય એના માટે.
બાકી 1 સીટ ની કીંમત એને પૂછો જે પોઇન્ટ માટે રહી ગયા. #પોલીસ@Yuvi_1212 https://t.co/JydLCpHp8Z