આજ રોજ તા.૧૯.૪.૨૪ના રોજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સીટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ મેં.વાઇસ ચાન્સેલર અર્જુનસિંહ રાણા સાહેબ...તાલુકા વિકાસ અધિકારી,ડેસર વહીવટી સ્ટાફ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં યુવા જાગૃત યુવાનોની હાજરી સાથે યોજાયો..@ECISVEEP@CollectorVad@SdmSavli
મતદાન જાગૃતિ અન્વયે ડેસર વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં તાલુકા પંચાયત /મામલતદાર કચેરી,શિક્ષણ વિભાગ,પોલીસ ખાતાના કર્મચારી તથા ડેસર તાલુકાના યુવા જાગૃત નાગરિકો દ્વારા ભાગ લેવામાં આવેલ. @ECISVEEP@CollectorVad@SdmSavli
માન.કલેકટર સાહેબ દ્વારા તા.૩/૧૨/૨૦૨૩ તથા તા.૯/૧૨/૨૦૨૩ ના રોજ મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમમાં મતદારયાદીમાં નામ નોંધણી માટે અપીલ @ECISVEEP@CollectorVad@SdmSavli
ભારતના ચૂંટણીપંચના આદેશાનુસાર મે. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ "મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2023"ના આરંભ સાથે ડેસર મતવિસ્તારના તમામ સેક્ટર ઓ.શ્રીઓ તથા બી.એલ.ઓ.શ્રીઓ સાથે મીટીંગ કરી જરૂરી સૂચનો કર્યા તથા કાર્યક્રમનો લાભ લઈ સૌને મતદાન પ્રત્યે જાગૃત બનાવવા જણાવ્યું. @CollectorVad
મતદારો, તૈયાર રહેજો.. તમારૂ નામ ચકાસવા... ૨૧ જુલાઈ થી શ���ુ થતા હાઉસ ટુ હાઉસ વિઝિટ માં BLO મિત્રોને જરુરી માહિતી આપી સહયોગ આપજો.. @ECISVEEP @CollectorVad @SdmSavli
#વડોદરા માં કેમ્પસ એમ્બેસેડર ૨૦૨૩-૨૪ ની નિયુક્તિ માટે બેઠક યોજવામાં આવી. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ કેમ્પસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવશે. 1/3
@CEOGujarat@ECISVEEP#SVEEP#Vadodara