તા.10.01.2024ના રોજ ડેસર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોને તાલુકા સેવા સદનની મુલાકાત કરાવવામાં આવી. જેમાં તેઓને જનસેવા કેન્દ્ર તથા મામલતદાર કચેરીને લગતી તમામ કામગીરી તથા વિવિધ સહાયકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. @CollectorVad@SdmSavli@ddo_vadodara@EduMinOfGujarat
આજ રોજ ડેસર તાલુકાના શિહોરા ગામ ખાતે માન.મંત્રીશ્રી @sanghaviharsh સાહેબશ્રી અને @KetanInamdarMla સાહેબશ્રીની ગરીમામય ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા વિવિધ લોકાર્પણ કાર્યક્રમ તેઓશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યા.આ સાથે માન.@CollectorVad અને માન.@ddo_vadodara સાહેબશ્રી પણ ઉપસ્થિત રહી કૃશ સે કૃષ્ણ તક પ્રોજેક્ટનું અત્રેથી લોન્ચિંગ કરવામાં આવ્યું.
@hiteshjoshiGAS@Info_Vadodara
#VikasitBharatSankalpYatra
#VBSY
#HamaraSankalpViksitBharat
આજરોજ ડેસર તાલુકાના નવા શિહોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ માનનીય ગૃહમંત્રીશ્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો તથા નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. @VBSY_Gujarat@CollectorVad
વડોદરાના ડેસર તાલુકાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સાંઢાસાલ અને લટવા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરી "મેરી કહાની મેરી જુબાની" અંતર્ગત બધાને સાંભળ્યા તથા વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કર્યા.
#VBSY@CollectorVad
આજરોજ ડેસર એપીએમસી ખાતે બે દિવસીય "રવિ કૃષિ મહોત્સવ"નો પ્રારંભ કરવામાં આવ્યો. જે અંતર્ગત વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ માર્ગદર્શન, રવિ કૃષિ પરિસંવાદ, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, ખેત-ઓજારોનું વિતરણ, ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી તેમજ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. @CollectorVad
મામલતદાર કચેરી ડેસરના તાલુકા સ્વાગત કાર્યક્રમ - નવેમ્બર 2023 નિમિત્તે વિવિધ સમાજ સુરક્ષાની યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી અને પ્રમાણપત્રોની ફાળવણી કરી. @CollectorVad@SdmSavli
ખાસ ઝુંબેશ…મતદારીયાદીમા નામ ઉમેરવા કમી કરવા કે સુધારવા BLOશ્રીનો સંપર્ક કરો.
આપ ઘરે રહીને પણ
https://t.co/FXSt3GKGvW કે VOTERHELPLINE એપ પર એપ્લાઈ કરી શકો છો
૧૮-૧૯ વર્ષની દીકરીઓ પોતાનો પ્રથમ વોટ તો પોતાના ગામથી જ આપે ને!
@CollectorVad@DesarAero@AeroSavli
ભારતના ચૂંટણીપંચના આદેશાનુસાર મે. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ "મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2023"ના આરંભ સાથે ડેસર મતવિસ્તારના તમામ સેક્ટર ઓ.શ્રીઓ તથા બી.એલ.ઓ.શ્રીઓ સાથે મીટીંગ કરી જરૂરી સૂચનો કર્યા તથા કાર્યક્રમનો લાભ લઈ સૌને મતદાન પ્રત્યે જાગૃત બનાવવા જણાવ્યું. @CollectorVad