#BREAKING ફરી સરકારી ભરતીમાં પારદર્શિતાને લઇ સવાલ. વધુ એક સરકારી ભરતીની પરિક્ષા પહેલા વિવાદ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સબ એકાઉન્ટન્ટની પરિક્ષાના કલાકો પહેલા 34 ઉમેદવારો ધોળકાની સુરભી સોસાયટી પાસ���થી એક સાથે મળી આવ્યા..
અક્ષરનિવાસી થયા હરિપ્રસાદ સ્વામી: પાર્થિવ દેહના દર્શનનો કાર્યક્રમ જાહેર, પ્રદેશ મુજબ દર્શનની વ્યવસ્થા
https://t.co/rfbq9LdIsy
#Swaminarayantemple#sokhda