આજ રોજ ભારતીય જનતા પાર્ટી કપરાડા દ્વારા તિરંગા યાત્રા નો કાર્યક્રમ કરવા આવ્યો જેમાં ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર ચૂંટાયેલ પદાધિકારી, શાળા ના વિદ્યાર્થીઓ,તેમજ કપરાડા તાલુકાના છેવાળાના ગામોમાંથી આવેલા ભાઈઓ અને બહેનો એ ભાગ લીધો.#bjpgujrat
કુશળ સંગઠનકર્તા, પેજ સમિતિના પ્રણેતા, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, નવસારી લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી C R Paatil જીને એમના જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ આપ સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન તેમજ કાર્યક્ષેત્રે અપાર સફળતા મળે તેવી અભ્યર્થના
@CRPaatil
Inauguration session of the Gujarat Youth Parliament, 'Youth Vision @2047,' held at Mahatma Mandir, Gandhinagar, in esteemed presence of BJP Gujarat President Shri CR Paatil ji, Home, Youth, and Cultural Minister Shri Harsh Sanghvi ji,
Conducted a review round of the Youth Parliament Preparation.
Excited to see how the next generation will take a keen interest in shaping our nation's future. Looking forward to seeing their ideas and passion come to life in the Youth Parliament sessions.
Get ready to be part of the Gujarat Youth Parliament, where you can be the new voice, and energy to the youth!
🗓️ Saturday, 9th March
📍 Mahatma Mandir, Gandhinagar
🔊 Get set, youth!
Stand up, make your voice heard, and take a step forward for our nation.
Exciting times lie ahead, so stay tuned for more updates! 🎉🇮🇳