😱૧ કરોડ કરતા વધારે (૧,૧૮,૬૦,૦૦૦+) વિદ્યાર્થીઓ સરકારની નીતિઓ સામે લાચાર!😱👇🏻
📌NEET-UG 2026 (NTA): ૨૨.૭૯ લાખ તબીબી ઉમેદવારો
📌SSC GD Constable 2026: ૫૦ લાખથી વધુ ઉમેદવાર.
📌ધોરણ 10 અને 12 (CBSC): ૪૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ!
👆🏻કેન્દ્ર સરકાર અને તેની રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીઓની અદ્ભુત '#કાર્યક્ષમતા'ના તાજેતરના જીવતા-જાગતા પુરાવા જુઓ. આ માત્ર આંકડા નથી, આ દેશના કરોડો પરિવારોના સપનાઓનું સ્મશાન છે:
👆🏻કેન્દ્ર સરકાર અને સંલગ્ન સંસ્થાઓની તાજેતરની "#ફક્ત_ત્રણ" (બાકી 8 કરતા વધુ) વિવાદિત ભરતી ના આંકડાઓ જોવો👆🏻આટલા વિધાર્થીઓ સરકારની નીતિઓને કારણે હેરાન પરેશાન અને ત્રસ્ત છે, કેન્દ્રની વિવાદમાં હોય તેવી "ફક્ત ત્રણ પરીક્ષા" ના આ આંકડા છે બાકી કેન્દ્રની હાલની 8 થી વધારે પરીક્ષા સ્થગિત/રદ/પોસ્ટપોંન થયેલ છે. રાજ્યોના પરીક્ષા બોર્ડની વાત તો આમાં છે જ નહીં...
🛑 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર 'પેપર લીક' અને 'મિસમેનેજમેન્ટ'નું ગ્રહણ!
📌#NEET-UG 2026 (NTA): ૨૨.૭૯ લાખ તબીબી ઉમેદવારો! ૩ મેના રોજ પરીક્ષા આપી, ગેસ પેપર માંથી પ્રશ્નો બેઠા લીક થયા, ૧૨ મેના રોજ પરીક્ષા રદ, હવે CBI તપાસ અને ૨૧ જૂને ફરીથી પરીક્ષાનો માનસિક ટોર્ચર!
📌#SSC GD Constable 2026: ૫૦ લાખથી વધુ ખાખીના સપના જોનારા યુવાનો! કાનપુર, લખનઉ, ધનબાદ, મોગા જેવા કેન્દ્રો પર ઓવર-બુકિંગ, સર્વર ડાઉન અને ટેક્નિકલ ગ્લીચના કારણે પરીક્ષાઓ સ્થગિત અને રદ!
📌#CBSE (ધોરણ 10 અને 12): ૪૬ લાખથી વધુ વિદ્યાર્થીઓ! બોર્ડની પરીક્ષામાં JEE લેવલના અઘરા પેપર, ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) માં બ્લર સ્કેનિંગ અને અધૂરી શીટ્સને કારણે અન્યાયી મૂલ્યાંકન! વિદ્યાર્થીઓ હવે PIL કરવા મજબૂર!
👆🏻કુલ મળીને ૧ કરોડથી વધુ (૧,૧૮,૬૦,૦૦૦+) વિદ્યાર્થીઓ! આ માત્ર આંકડા નથી, પણ દેશના કરોડો પરિવારોની આશા, મહેનત અને લોહી-પરસે��ાની કમાણી પર ફરેલું સરકારી નીતિઓનું પાણી છે.
🎯 "સાહેબ, દેશ ‘વિશ્વગુરુ’ બને કે ન બને, પણ ભારતની પરીક્ષાઓ ‘પેપર લીક’ થવામાં, ‘સર્વર ક્રેશ’ થવામાં અને વહીવટીતંત્ર ‘કોલેપ્સ’ થવામાં ચોક્કસ વિશ્વવિક્રમ સર્જી રહી છે!"
🎯 "હવે વિદ્યાર્થીઓએ જનરલ નોલેજની સાથે ‘પેપર કયા દિવસે લીક થશે’ અને ‘કયા કેન્દ્ર પર સર્વર ડાઉન રહેશે’ તેનો અલગથી સિલેબસ ભણવો પડશે!"
🎯"પરીક્ષા આપવી એ હવે લાયકાતની ટેસ્ટ નથી રહી, પણ સરકારી અણઘડ આયોજન સામે ટકી રહેવાની ‘#સરવાઈવલ_ગેમ’ બની ગઈ છે!"
🛑આમાં હજી રાજ્યોના પોતાના મળતિયા અને સડેલા પરીક્ષા બોર્ડ અથવા "ચૂંટણી ભંડોળ બોર્ડ"ની તો વાત જ નથી કરી! રાજ્ય સરકારોના અટકેલા, રદ થયેલા કે ડખે ચડેલા ભરતી બોર્ડના પરીક્ષાની વાત કરીએ તો 20 મેસેજ પણ ટૂંકા પડે ! જ્યારે કરોડો યુવાનો પરીક્ષા કેન્દ્રોની બહાર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને, આર���થિક અને માનસિક રીતે ત્રસ્ત થઈને 'તારીખ પર તારીખ' મેળવતા હોય, ત્યારે સમજવું કે સિસ્ટમ પોતે જ 'મેરિટ'ના પેપર લીક કરી ચૂકી છે.
👤જ્યારે કરોડો યુવાનો પરીક્ષા કેન્દ્રોની બહાર કલાકો સુધી લાઈનોમાં ઉભા રહીને, આર્થિક અને માનસિક રીતે ત્રસ્ત થઈને 'તારીખ પર તારીખ' મેળવતા હોય, ત્યારે સમજવું કે સિસ્ટમ પોતે જ 'મેરિટ'ના પેપર લીક કરી ચૂકી છે.
⏳યુવાનોના ભવિષ્ય સાથે આવી ગંભીર મજાક ક્યાં સુધી? સરકારે પોતાની 'ઝીરો ટોલરન્સ'ની ફાંકાફોજદારી બંધ કરીને હવે ઓન-ગ્રાઉન્ડ 'ઝીરો એરર' બતાવવાનો સમય આવી ગયો છે. દેશનો યુવાન હવે જવાબ માંગે છે!
#JusticeForStudents #ExamScam2026 #NEET_UG_Controversy #SSCGD_Mismanagement #YouthAgainstPaperLeak #StopPlayingWithFuture #SaveStudentsFuture #SystemFailure
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@jitu_vaghani
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચ��રીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચારી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થ���ડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર માટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ���િક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવન નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મચારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકા�� 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધારું!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓન��� પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u