રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ���બર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
આટલા બધા દિવસ લગાડ્યા પછી
ખાલી સંમતિ પત્રક અને ફાયનલ પસંદગી માં બીજા 6 દિવસ લાગશે.
બાકી આ ખાલી દિવસો માં સામાન ભેગો કરી ગોઠવી નાખો બીજું શું એટલે પછી ટેમ્પો જ ભરવાનો બાકી રે
2 દિવસ ના કામ માં 6 દિવસ
#ઝડપી ભરતી પ્રક્રિયા હો
#ટેટ#tat#tet#શિક્ષણસહાયક
રૂમડીયા પ્રાથમિક શાળા(કવાંટ, છોટા ઉદેપુર) માં જ્ઞાનસહાયક શિક્ષક તરીકે ફરજ બજાવતા #ચૌધરી_ઋતુરાજભાઈ નું આકસ્મિક અવસાન થયેલ છે.ભગવાન તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
🙏 ૐ શાંતિ 🙏
📌રેતીની ટ્રકો વારંવાર અકસ્માત સર્જે છે અને મોતના મુખમાં યુવાનોને ધકેલે છે.
📌યુવાનનું ઘટના સ��થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.
📌રેતી ભરેલ Gj 12 BY 8896 ડમફર માં પાછળના ભાગમાં યુવાન આવી જતા મોતને ભેટ્યો.
🙏🏻મિત્રો કોઈપણ જગ્યાએ ફરજ બજાવો છો ત્યારે વ્હીકલ ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરી અને જોબ પર જવાનું રાખજો.... આપની અમૂલ્ય ભેટ���ૂપી મળેલી જિંદગીની કિંમત સમજજો.... તમારી પાછળ તમારું પરિવાર પણ આપની રાહમાં હોય છે.
🙏🏻જીવનમાં ગમે તેટલી ઉતાવળ ભલે હોય....ક્યારેક મોડું થઈ જાય તો ચાલશે પણ જીવનને જોખમમાં ન મુક્તા.
📝આજની સૌથી મોટી અપડેટ દિલીપભાઈ ને કચ્છ જિલ્લો મળેલો છે. દિલીપભાઈને અમદાવાદ મળતું હતું પણ સુરજભાઈ સોની ને સીટ મળી રહે એ માટે થઈ અને પોતે બીજી જગ્યા મળતું હોવા કરતા કચ્છ મળ્યું.
🫡એક ભાઈ માટે એક ભાઈએ પોતાનું સીટ જતી કરી.... આ છે સાચી મિત્રતા. છે છે 164
🥹એક ઉમેદવારએ હાયર ગ્રાન્ટેડમાં safe હોવા છતાંપણ સીટ બગાડી અને સુરજભાઈ સીટનો ભોગ લીધો.
🙏મિત્રો આપ કોઈ એક જ જગ્યાએ જવાના હોય તો મહેરબાની કરીને બીજી જગ્યાએ જિલ્લા પસંદગી કરીને એક વધારાની સીટ ન બગાડતા કોઈને ફાયદો કર���વશો તો એમનું પુણ્ય મળશે.
🛑તમે શિક્ષણ સહાયકમાં safe હોય તો નીચે રીપીટ ન થતા...
📌1થી5 વાળા મિત્રો આજે આપનું કટ ઓફ આવશે....જો તમે 6થી8 માં પણ safe છો અને ઉપર જવું છે તો 1થી5 ની સીટ ન બગાડતા.....
અને
📍આપ 1થી5 માં જિલ્લો પસંદ કરી લો છો તો ફરી વખતે 6થી8 માં ચેક કરવા ના આવતા કે કયો જિલ્લો મળે છે....
👉આપ એક સીટ જતી કરશો તો કોઈના ઘરમાં અજવાળું પથરાશે...✍️🙏👍
સમજો તો સારું બાકી આપ આપની મરજીના માલિક છો.✍️✍️
@YAJadeja @hdraval93
ચાલો ગાંધીનગર !
જેમને સોનાનો અથવા સુખનો સૂરજ ઉગાડવાનો બાકી હોય તેઓ એ 24/02/2025 ના રોજ ગાંધીનગર હાજરી આપવી. અને જેને એવું લાગી રહ્યું છે કે અમારો સુખનો સૂરજ ઊગી જશે એ ઘરે બેસીને રાહ જોઈ શકે છે ! કાયમી ભરતીની આ છેલ્લી લડ @prafulpbjp@kuberdindor@BansiRajput111
કાયમી શિક્ષકોની ભરતી અને ચાલી રહેલી લડતમાં છેલ્લા 2 વર્ષથી ખંભેથી ખંભો મિલાવીને સાથે ઊભા રહેનાર એવા પરમ મિત્ર મયુરભાઈ ચુડાસમા ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા!!!💐🎂🍫☺️🥳
દિલથી કરું છું એક એવો રે દાવો ભાઈબંધ મળે ના મુને તારી રે જેવો!!!
Happy birthday @_Mayur_Chudasma
માનનીય @prafulpbjp સાહેબ શ્રી એ આજ રોજ સ્વર્ણિમ સંકુલ -૨, ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક થઈ.
📌૯થી૧૨નું PML અને DV શેડ્યુલ અને ૧થી૮નું PML પ્રસિદ્ધ કરો.
📌ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતી પૂર્ણ કરી નિમણુંક પત્ર એનાયત કરવામાં આવે.
@kuberdindor
એકજ રાજ્ય એકજ સરકાર એકજ નીતિ નિયમ હોય ના..!! આચાસંહિતા માં Gsrtc ભરતી નું મેરિટ યાદી જાહેર થઈ શકે છે તો શિક્ષણ વિભાગ કેમ બહાનું બતાવે છ���...??
ઑગસ્ટ મહિના થી પ્રોસેસ શરૂ છે છતાં પણ હજી સુધી કોઈને ફાઇનલ નિમણુંક આપી નથી... કાચબા કરતા પણ ધીમી ગતિ છે...🙏🙏
@kuberdindor
📌પ્રયત્નો ગમે તેટલા કરો પણ લોકો તો પરિણામ જ જુએ છે.
કડવી વાસ્તવિકતા
💥આજે 24,700 કાયમી શિક્ષકોની #ભરતી બધાને જોઇએ છે પણ #બલિદાન રુપી યોગદાન જુજ મિત્રો જ આપે છે.
🤔ઘરે બેસીને પણ લડતમા સાથ નહિ આપી શકતા એ મિત્રો પોતાની જાતને પુછો કે શું આ લડત કોઈ એક વ્યક્તિની છે કે સમગ્ર ગુજરાતની જનતાની છે!?
#અનુભવની_કલમે✍️