"ગરવી ગુજરાતની વધુ એક ગૌરવસિદ્ધિ"
અસંખ્ય ભક્તો અને યાત્રાળુઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર આદ્યશક્તિ પીઠ અંબાજી ધામ ઉત્તમ સુવિધાઓ, ઉત્કૃષ્ટ સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓન�� પરિણામે ગુજરાતનું પ્રથમ ISO 9001:2015 સર્ટિફિકેટ ધરાવતું તીર્થધામ બન્યું.
એશિયાના સૌથી મોટા મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના (GCMMF) ચેરમેન તરીકે શ્રી શામળજી પટેલ અને વાઈસ ચેરમેન તરીકે શ્રી વાલમજી હુંબલની વરણી થવા બદલ તેમને હૃદયપૂર્વક અભિનંદન.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબએ આજે દિલ્હી મુકામે આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ સાથે સ���નેહસભર મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા.
હું છેલ્લા ખુરશી પર બેસનાર કાર્યકર્તા હતો અને એકદમ મને ડાયસ પર બેસાડી મોટી જવાબદારી આપી , આ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે : @CRPaatil સાહેબ
#સવાયા_ગુજરાતી_સીઆરપાટીલ
महाराष्ट्र के पूर्व मुख्यमंत्री व @BJP4Maharashtra के वरिष्ठ नेता श्री @Dev_Fadnavis जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। ईश्वर से आपके उत्तम स्वास्थ्य व दीर्घायु की कामना करता हूं।
नवसारी लोकसभा से भाजपा सांसद एवं वरिष्ठ नेता मेरे पूज्य पिताश्री श्री @CRPaatil जी को भाजपा प्रदेश अध्यक्ष नियुक्त किए जाने पर हार्दिक शुभकामनाएं। मुझे विश्वास हैं आपके क���शल राजनैतिक अनुभव और मार्गदर्शन से राज्य में संगठन और भी अधिक मज़बूत बनेगा और प्रगतिशील रहेगा।
નવસારી લોકસભાના સાંસદ આદરણીય શ્રી @CRPaatil જી ની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
@BJP4Gujarat#BJPGujarat#CRPaatil#BJP
નવસારી લોકસભાના સાંસદ આદરણીય શ્રી @CRPaatil જી ની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નિમણુંક થવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
#BJPGujarat#CRPaatil#BJP