અગ્નિવિરો ને ડાયરેક ભરતી એટલે બીજા વિધાર્થીઓ સાથે હળાહળ અન્યાય કરવા જેવો નિર્ણય છે,ફિઝિકલ માં છું આપી શકો બાકી લેખિત પરીક્ષા વગર કેવી રીતે ભરતી થઈ શકે આ નિર્ણય લાખો યુવાનો ના હિત માટે પાછો ખેંચવા વિનંતી
@sanghaviharsh
@SP__Vavtharad
ઢીમા ધરણીધર ના દર્શનાર્થે અત્યારે હજારો માણસો પગપાળા આવી રહ્યા છે ,એવી સ્થિતિ માં સવારે ખૂબ જ ભીડ વધવાની શક્યતા હોવાથી મંદિર ના મેઈન રોડ તેમજ આગળ ના ભાગે લારી ,પાથરણા વાળા અડચણ બની રહેશે તો એ માટે ની વ્યવસ્થા કરાવવા વિનંતી જય ધરણીધર 🙏

@GujaratPolice
@parth_20_02 ઈન્ટરવ્યુ ઉમેદવારની માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ તેનું વ્યક્તિત્વ, માનસિક ક્ષમતા, અને વહીવટી સૂઝબૂઝનું મૂલ્યાંકન થાય છે. આ એક પર્સનાલિટી ટેસ્ટ છે, જેમાં ઉમેદવારની યોગ્યતા અને નેતૃત્વ ગુણો ચકાસવામાં આવે છે.
@SP__Vavtharad@GujaratPolice માનનીય સાહેબ શ્રી મંદિર ના આગળ ના ચોક માં લારી ગલ્લા ,પાથરણા વાળા ના લીધે વધારે ટ્રાફિક થાય છે,તો પૂનમ ના દિવસ પૂરતું ત્યાં ચોક ખુલ્લો કરવા વિનંતી
@GujaratPolice વાવ થરાદ જિલ્લા,ધરણીધર તાલુકા મુખ્ય મથક ધરણીધર મંદિર ના મેળા માં કાયમી આવા દ્રશ્યો સર્જાય છે પણ લાગતા વળગતા તંત્ર ની બેદરકારી જોવો ટ્રાફિક વ્યવસ્થા જેવું કઈ નથી જાહેર રસ્તા પર લારીઓ દુકાનો કરી ને અડચણ કરી રહ્યા છે ,તાત્કાલિક પગલા ભરવા વિનંતી