ગુજરાતમાં ફિક્સ પે નીતિ કર્મચારીઓના હક્કોનું હનન કરે છે અને આર્થિક શોષણને પ્રોત્સાહન આપે છે. ન્યાયી વેતન, સ્થિર નોકરી અને સન્માનજનક જીવન દરેકનો અધિકાર છે! સરકારે આ અન્યાયી નીતિને તાત્કાલિક રદ કરવી જોઈએ @CMOGuj@Bhupendrapbjp#Remove_Fix_Pay_Gujarat#ફિક્સ_પે_બંધ_કરો
Fixpay ના માધ્યમ થી ગુજરાત સરકાર યુવાઓનુ શોષણ કરે છે અને હેતુ માત્ર એટલો જ છે કે કાયમી નોકરીવારો ભ્રષ્ટાચાર કરવા ની ના પડશે તો નોકરી માથી છૂટા ન કરી શકાય પરંતુ કરાર વારા ને તો કંટ્રોલ મા રાખી ને કામ કરાવી શકાય #fixpay શોષણ કરે છે. #Remove_Fixpay_in_gujarat
Prime Minister says "Sabka Saath Sabka Vikas" then why injustice to the employees, government should accept the legitimate demands of the employees of Gujarat
@CMOGuj@Bhupendrapbjp#Remove_Fixpay_in_Gujarat
ગુજરાતના વર્ગ-૩ નિયત પગાર કર્મચારીઓને બિહાર અને યુપીની સરખામણીમાં ઓછું વેતન!
બિહારમાં 1 વર્ષનો નિયત પગાર, યુપીમાં ઉચ્ચ વેતન.
ગુજરાત સરકારે ન્યાય કરવો જોઈએ!
ગુજરાત મોડેલ વેપાર પૂરતું જ છે કે કર્મચારીઓને પણ આ મોડેલ લાભ મળશે?
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT
નીતિ નિયમો બનાવનાર ધારાસભ્યો સંસદ સભ્યો અને ક્લાસ વન ટુ ના કર્મચારીઓ પોતે Full Pay લે છે, તો પછી ગુજરાત સરકારના પાયાનાં એવાં વર્ગ ૩/૪ નાં કર્મચારીઓને પાંચ વર્ષ સુધી શા માટે ફિક્સ પગારમાં રાખવામાં આવે છે??!!
#Remove_Fixpay_in_gujarat@CMOGuj@sandeshnews@VtvGujarati@INCIndia
જેટલા અત્યાચાર કે અવાજ દબાવાના પ્રત્યનો કરશો એટલા વધુ તાકાત થી ફરી આવશુ, ���ુજરાત ના યુવાઓ પર FIXPAY અને કોન્ટ્રાક્ટ ના માધ્યમ થી શોષણ કરના સરકાર ના મળતિયાઓ તમારી આ નીતિ નહી ચાલવા દઈ એ ઘણા રાજ્ય મા FIXPAY નથી તો ગુજરાત મા કેમ ? શુ બહુમતી નો આટલો પાવર છે ?#Remove_Fixpay_in_gujarat
✍️ફિક્સ પગાર ધોરણમાં રાખીને ગુજરાતના સરકારી કર્મચારીઓનું શોષણ તો વિકસિત ગુજરાત કંઈ રીતે?
✍️સમગ્ર દેશમાં ગુજરાતને એક મોડલ તરીકે રજૂ કરીને સ્થાનિક કર્મચારીઓનું ફિક્સમાં શોષણ?
✍️ગુજરાત સરકારે આ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવી જ જોઈએ.
#REMOVE_FIX_PAY_IN_GUJARAT#remove_fix_pay_gujarat