Protest Against GPSC For The Rights of Gujarati Students
પોતાના હક માટે લડાઇ લડો
લડી ના શકો તો લખો
લખી ના શકો તો બોલો
બોલી ના શકો તો સાથ આપો
સાથ પણ ��ા અપાય તો જે લડે છે, લખે છે કે બોલે છે એને સહયોગ આપો
અને એ પણ તમારાથી ના થાય તો કોઇનું મનોબળ ના તોડો
#GPSC
#JusticeForGujStudents
જ્યારે બીજા અમુક રાજયોમાં એવી જોગવાઈ છે કે, ત્યાની PCS પરીક્ષા આપવા માટે તમારે ત્યાની માતૃભાષામાં ધોરણ.10 & 12 પાસ કરેલુ હોવુ જોઈએ અને કુલ જગ્યાના માત્ર 5% થી 10% ઉમેદવાર બહારના રાજયના લેવાય છે. (3/n)
#GPSC#JusticeForGujStudents
જે જોગવાઈ ગુ��રાતની GPSC પરીક્ષામા નથી, જેથી કરીને ગુજરાત બહારના વિદ્યાર્થીને ઘણો લાભ મળે છે. જેથી ઘણી બધી સીટો પર તે પસંદગી પામે છે, જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અન્યાયની વાત છે. (4/n)
#GPSC
#JusticeForGujStudents
ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી ગુજરાત સરકારને અને #GPSC ને વિનંતી કરવામાં આવે છે કે, GPSC માટેના આ criteria સુધારવામા આવે અને 5% થી 10% જ બહારના ઉમેદવાર પસંદગી પામે એની જોગવાઈ કરવામાં આવે જેથી કરીને ગુજરાતનો કોઈ જ વિદ્યાર્થી અન્યાયની લાગણી ના અનુભવે. (5/n)
#JusticeForGujStudents
ગુજરાતી વિદ્યાર્થી એનો હક માંગે છે કોઈ ભીખ નથી માંગતા
જો આ ચિનગારી ને હળવાશમાં લેવાની ભૂલ કરી અને યુવાઓ રસ્તા પર ઉતર્યા તો નવનિર્માણ આંદોલનનું પુનરાવર્તન થશે,જેમાં ગુજરાત સરકાર તો પડશે વધુમાં દિલ્હી પણ ડગશે.જય હિન્દ
#JusticeForGujStudents#GPSC@vijayrupanibjp@Nitinbhai_Patel