વીસીઈનો ઉલ્લેખ ન આવતાં દુઃખની લાગણી જન્મે છે.
શા માટે આપને નથી લાગી રહ્યું કે સાવ છેવાડાના મતદારો સાથે લાગણીથી જોડાયેલા વીસીઈ સરકાર માટે અને પક્ષ ��ાટે મહત્વના અંગ સમાન છે?
ફરીથી બીજા પક્ષોની જેમ વીચારી સરકારના સાચા જમીની કાર્યકર્તાઓની સાચી કિંમત કરવા વિનંતી.
@Bhupendrapbjp
@Bhupendrapbjp સાહેબશ્રી VCE સરકાર વિરોધી નથી પણ ગુજરાત સરકાર ન્યાય નથી આપી શકી એટલે નાછૂટકે લડત આપવી પડે છે.
સરકાર સાથે #VCE એ 16 વર્ષથી વગર પગારે કામ કર્યું અને પગારની માંગણી કરી એટલે #VCE વિરોધી થઈ ગયા.
#ન્યાય સરકાર આપશે?? કે શોષણ ચાલ��� રાખશે??
#VCE #હડતાળ
@brijeshmeja1
@CRPaatil સાહેબશ્રી 18000 ગામડામાં 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE ને ગુજરાત સરકાર ન્યાય આપી શકી નથી.
છેવાડાના માનવી સાથે સીધો સંપર્ક અને ગ્રામમાં સારૂ પ્રભત્વ ધરાવે છે ગ્રામ પંચાયત #VCE@Bhupendrapbjp જી એ #VCE માટે નિર્ણય લીધેલ ના હોય 18000 ગામડામાં નારાજગી દર્શાવી શકે છે
@Bhupendrapbjp તમામ કર્મચારીઓને ન્યાય આપ્યો, ગ્રામ પંચાયત #VCE ને ક્યારે ન્યાય આપશો??
સરકાર અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા છીએ, #VCE સરકારનું કામ કરે છે, એટલે પગાર માંગે છે.
#VCE સાથે 14000 પરિવાર જોડાયેલો છે એને ધ્યાને લઈને જીવન નિર્વાહ ચાલે એ માટે પગાર લાગુ કરો 🙏🙏🙏
#VCE