@brijeshmeja1 જે પુલને બસો વર્ષ સુધી કશું ન થયું
એજ પુલનો સમારકામ ભાજપ સરકારે બે કરોડ ના ખર્ચે કરાવ્યું અને 5 દિવસ માં ટુટી પડ્યો ,,
ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે આ ભિખારીઓ બધું લૂંટીને ખાઈ જવાના છે. જો હજુ BJP આવી તો ગુજરાતને બિહાર બનતા સમય નહિ લાગે.
#ભાજપનુંભ્રષ્ટાચાર
પોલીસમાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારો માટે લાભ પાંચમ ના દિવસે આવ્યા ગુડ ન્યુઝ.. આવતા વર્ષે 9000 lrd ની રાજ્ય સરકાર ભરતી કરશે. 300 પીએસઆઇ ની પણ ભરતી થશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની જાહેરાત
હડતાળનો 12 મોં દિવસ.
@brijeshmeja1 જી ગઈકાલે 8000 થી ઉપર ગ્રામ પંચાયત #VCE દ્વારા સચિવાલય થી લઈને સત્યાગ્રહ છાવણી સુધીનો કાર્યક્રમ કર્યા બાદ 10000 જેટલાં VCE ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
આજે સોસાયટી ચેમરેનશ્રી પાસે ગુજરાતના #VCE ઓ જવાબ માંગશે.