આજરોજ ગુજરાતની તમામ ITIના કર્મચારીઓ ગ્રેડપે અને સળંગ નોકરી ગણવાની માંગણી સંદર્ભે ગાંધીનગરના અડાલજ ખાતે ધરણા કરવામાં આવ્યા જો કર્મચારીઓની માંગણી પુરી નહિ કરેતો ગુજરાતની ITIના તમામ કર્મચારીઓ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે@CMOGuj@PMOIndia@brijeshmeja1@ArvindKejriwal@AamAadmiParty
#4200_itigradepay
2002 થી રોજગાર વિનિમય દ્વારા પ્લેસમેન્ટ પ્રદાન કરવામાં ગુજરાત તમામ રાજ્યોમાં પ્રથમ ક્રમે છે તેમ છ્તા ITI SI ને માત્ર 2800?
#4200_itigradepay