🤔વિકાસનો પનો ટૂંકો કે દાનત ખોટી ?🤔
વિકાસનો '#ઝોળીદાર' ચહેરો: આઝાદીના અમૃતકાળમાં નસવાડીના નલીયાબારીમાં માનવતાનું મરણ!
ડિજિટલ ઇન્ડિયા, વાઇબ્રન્ટ ગુજરાત અને વિકાસની મોટી મોટી ગુલબાંગો વચ્ચે જ્યારે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોની વાસ્તવિકતા સામે આવે છે, ત્યારે સત્તાધીશોના ગાલ પર સણસણતો તમાચો વાગે છે. આઝાદીના દાયકાઓ વીતી ગયા, પેઢીઓ બદલાઈ ગઈ, પણ નલીયાબારી અને ખોખરા જેવા ગામોના નસીબમાં આજે પણ 'પાકો રસ્તો' લખાયો નથી. પરિણામે, આજે પણ વિકાસ 'ઝોળી'માં ટીંગાઈને ડુંગરા ઉતરી રહ્યો છે.
💢ઝોળીમાં ઝૂલતો '#અમૃતકાળ'
નલીયાબારી ગામના દ્રશ્યો જોઈને કોઈ પણ સંવેદનશીલ માણસનું હૃદય ધ્રૂજી ઉઠે. એક સગર્ભા મહિલા (જીવલીબેન ભીલ) ને જ્યારે પ્રસૂતિની પીડા ઉપડે છે, ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ નહીં, પણ ગ્રામજનોએ લાકડી અને ક���ડાથી બનાવેલી 'ઝોળી' મદદે આવે છે.
🤔શું આ જ છે આપણો આધુનિક વિકાસ? જ્યાં એક માતાને ત્રણ કિલોમીટર સુધી પથ્થર અને કાચા રસ્તાઓ પર ઉંચકીને ખાનગી જીપ સુધી લઈ જવી પડે!
સંખેડા વિધાનસભા: ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં ગઈ ?
સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા આ ગામોની દુર્દશા માટે જવાબદાર કોણ ? ચૂંટણી સમયે હાથ જોડીને વોટ માંગવા આવતા નેતાઓ અત્યારે ક્યાં છુપાયા છે ? વારંવાર કુકરદા, નલીયાબારી અને ખોખરા જેવા ગ���મોમાંથી આવા વિડીયો વાયરલ થાય છે, છતાં તંત્ર કેમ કુંભકર્ણી નિદ્રામાં છે ?🤔 800 ની વસ્તી ધરાવતું ખોખરા ગામ આજે પણ કાચા રસ્તાને કારણે બહારની દુનિયાથી કપાયેલું છે. ૧૦૮ એમ્બ્યુલન્સ ગામની બહાર અડધો કલાક ઉભી રહે છે કારણ કે રસ્તો નથી અને કોઝવે ધોવાઈ ગયો છે. આનાથી મોટી શરમની વાત બીજી ક�� હોઈ શકે ?
💢વિકાસનો પનો ટૂંકો કે દાનત ખોટી ?
નસવાડી તાલુકામાં 'વિકાસનો પનો' ટૂંકો નથી પડ્યો, પણ સત્તાધીશોની 'દાનત' ખોટી પડી રહી છે. કરોડોના બજેટ ફાળવાય છે, પણ આદિવાસી વિસ્તારના છેવાડાના માનવી સુધી પહોંચતા પહોંચતા કદાચ ભ્રષ્ટાચારના ખાડામાં હોમાઈ જાય છે. સગર્ભા મહિલાઓને ખુલ્લી પીકઅપ જીપમાં સુવડાવીને હોસ્પિટલ લઈ જવી પડે એ દ્રશ્યો જોયા પછી પણ જો કોઈ એક્શન ન લેવાય, તો સમજવું કે તંત્ર સંવેદનહીન બની ચૂક્યું છે.
💢ગુજરાતમાં જ્યારે '#ડિજિટલ_ઈન્ડિયા' અને 'વાઈબ્રન્ટ વિકાસ'ના આભ ફાટતા દાવાઓ થઈ રહ્યા હોય, ત્યારે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના નલિયાબારી, ખોખરા, કુકરદા...... ગામના દ્રશ્યો જોતા એમ લાગે છે કે આપણે ૨૧મી સદીમાં નહીં, પણ પાષાણ યુગમાં જીવી રહ્યા છીએ. આઝાદીના દાયકાઓ પછી પણ જો એક સગર્ભા મહિલાને ૩ કિલોમીટર સુધી લાકડાની 'ઝોળી'માં ઉંચકીને હોસ્પિટલ લઈ જવી પડતી હોય, તો સમજી લેજો કે વિકાસ હજુ હાઈવે પરની લાઈટોમાં જ અટવાયેલો છે, અંતરિયાળ ગામડાઓ સુધી તો તે પહોંચતા જ રસ્તો ભૂલી ગયો છે!
📌જેમની પાસે ચૂંટણી સમયે વોટ માંગવા માટે ગામડાં સુધી પહોંચવાના રસ્તાઓ મળી જાય છે, તેમને પ્રસુતિની પીડામાં તડપતી મહિલા માટે રસ્તા બનાવવામાં કયો ગ્રહ નડે છે? આ એ જ ગુજરાત છે જ્યાં કરોડોના ખર્ચે ઉત્સવો ઉજવાય છે, પણ નસવાડીની મહિલાઓને ખુલ્લી પીકઅપ જીપમાં સૂવડાવીને હોસ્પિટલ સુધી લઈ જવા મજબૂર કરવામાં આવે છે.
📮 "ધન્ય છે એ તંત્રને, જે ગર્ભવતી મહિલાને 'ઝોળી'માં જોઈને પણ વિચલિત નથી થતું. તમારી એસી ઓફિસોમાં બેસીને તૈયાર કરેલી વિકાસની ફાઈલોમાં કદાચ આ ઝોળીના ફોટા ફિટ નથી બેસતા!"
🤔નેતાઓ: શું આ 'ઝોળીદાર વિકાસ' જોવા માટે જ જનતાએ તમને વોટ આપ્યા હતા?
🤔તંત્ર: કુકરદાની ઘટના બાદ પણ કોઈ બોધપાઠ કેમ ન લેવાયો? શું કોઈનું મોત થાય તેની રાહ જોવાય છે?
🤔ડિજિટલ ઈન્ડિયા : જે ગામે ૧૦૮ પહોંચી શકતી નથી, ત્યાં 5G સ્પીડનો શું અર્થ?
નલીયાબારી અને ખોખરા ગામની આ સ્થિતિ એ ગુજરાતના વિકાસ મોડલ પર એક કાળો ડાઘ છે. જો સત્વરે પાકા રસ્તા અને ��્રિજની સુવિધા નહીં મળે, તો આ આક્રોશ આવનારા સમયમાં સત્તાધીશોને ભારે પડશે. હવે જનતાને વાયદા નહીં, પણ વહેલી તકે પાકા રસ્તા જોઈએ છે જેથી કોઈ માતાએ ઝોળીમાં જીવ જોખમમાં મૂકવો ન પડે
💢નસવાડી તાલુકાના નલિયાબારી અને ખોખરા ગામની આ હૃદયદ્રાવક વિકાસની 'ઝોળી' અને તંત્રની 'ટોળી': આઝાદીના અમૃતકાળમાં ગુજરાતનું વરવું સત્ય!
🤔"શું આ જ છે અમૃતકાળનો વિકાસ?"🤔
(વિડિઓ સોર્સ :રફીક ડણીવાલા, નસવાડી, છોટાઉદેપુર)
#ZolidaVikas #ChhotaUdepur #Gujarat #HealthEmergency #Naswadi #Sankheda #VikasGandoThayoChe #Naliabari #HealthInfrastructure #TribalRights #GujaratDevelopmentReality
@CollectorCU
@dydeochhotaude1
@CMOGuj
@InfoGujarat
@Bhupendrapbjp
@irushikeshpatel
@jitu_vaghani
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
ગતરોજ (29/08/25) ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ X હેન્ડલ @GsssbOfficial પરથી કરવામ�� આવેલ બાબતની #વાસ્તવિકતા 👇🏻
📱સૌપ્રથમ, મંડળ હવે લાંબા સમય બાદ Twitter (X) પર સક્રિય થયું છે એ બાબતનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ.
📱ડિજિટલ યુગમાં ઉમેદવારોના પ્રશ્નોનું નિરાકરણ આ માધ્યમ દ્વારા થવું એક સારું અને જરૂરી પગલું છે.
વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે –
✅ મોટા ભાગના ઉમેદવારો રોજિંદા સમસ્યાઓ લઈને મંડળ સમક્ષ રૂબરૂ રજુઆત કરે છે.
✅ આ ચર્ચાઓ અને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતી કે સૂચન પછી,તમામ ઉમેદવારોના હિતમાં અન્ય માધ્યમો સુધી પહોંચાડ���ામાં આવે છે.
✅ આ પ્રક્રિયાનો હેતુ ફક્ત માહિતી એકબીજાને પહોચાડવાનો અને લાંબા વર્ગ સુધી વહેંચવાનો છે, ખોટી અફવા ફેલાવવાનો કદી કોઈનો આશય હોતો નથી.
📌 તેથી સ્પષ્ટ છે કે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેમ કે “સરકારી જમાઈ” ચેનલ, દ્વારા મૂકાયેલી પોસ્ટ્સ પાછળનો હેતુ ઉમેદવારોના હિતનો હસે, છેતરપિંડી કરવાનો નહીં.
👆🏻જો કોઈ મુદ્દો ગેરસમજથી રજૂ થયો હોય, તો તે ગેરસમજ દૂર કરવાનો અધિકાર ચોક્કસપણે મંડળને છે, પરંતુ એ બદલ સોશિયલ મીડિયા માધ્યમોને દોષારોપ કરવું કે એને “ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન” ગણાવવું યોગ્ય નથી અને મંડળને પણ છાજતું નથી.
🙏 ઉમેદવારોના હિત માટે કાર્યરત તમામ પ્લેટફોર્મ્સની એક જ ભાવના હોઈ છે –સાચી માહિતી ઝડપથી વધુમાં વધુ ઉમેદવારો સુધી પહોંચાડવી.
👉 ગતરોજ ટેલીગ્રામ ચેનલ ���ર મુકાયેલી માહિતી કલ્પિત નહોતી; ગતરોજ બે ભાઈઓ અને એક બહેન ગાંધીનગરમાં GSSSB કચેરીએ રૂબરૂ મળવા ગયા હતા. અધિકારીઓ અને એમના PA સાથે થયેલી સીધી ચર્ચા પરથી મળેલ વિગતો જ બીજાને મદદ મળે તે ભાવથી શેર કરવામાં આવેલ હતી.
👉 ઉમેદવારો પહેલીવાર જ આ રીતે ગાંધીનગરમાં આવ્યા હતા અને કચેરીમાં જઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તે અધિકારીઓના હોદ્દાથી તદન અજાણ હતા, ઉમેદવારોને એકથી વધુ અધિકારી/PA ��ાસે દોરાવાયા દરેકને આપવિતી જણાવી - એક નીચેનો અધિકારી ઉપર વાળાને બતાવે, બીજો ત્રીજા પાસે મોકલે; અંતે એક PAએ અધ્યક્ષશ્રીને મળવા નામ-ગામ સાથે ચીઠ્ઠી લખાવવા કહ્યું (દૂરથી આવવાનો સંદર્ભ સમજાય તે માટે) બહેને તેમ જ કર્યું, પછી અધિકારીને મળીને પોતાની સ્થિતિ સમજાવી.
👉 ઉમેદવારોને ટેક્નિકલ એરરને કારણે ફી કટ ન થતાં ઉમેદવારી પૂર્ણ થઈ નહોતી. અધિકારીઓએ :“અરજી આપો, પોઝિટિવ વે માં વિચારશું” એવું કહ્યું એટલે ઉમેદવારને આશા જાગી. ત્યારબાદ કેબિન બહાર ડેસ્ક પર અરજી લખી આપી.
👉 તે દરમ્યાન બીજા બે પુરુષ ઉમેદવારો પણ આવી સમાન ટેક્નિકલ સમસ્યા સાથે આવ્યા. પોર્ટલ રિ-ઓપન/લેટ ફી શક્યતા અંગે રજૂઆત થઈ.ઉપસ્થિત અધિકારી અથવા PA ની ચર્ચામાં ઉલ્લેખ થયો કે GPSC માં લેટ ફી વડે ઉકેલ જોવા મળે છે; "જો આવા કેસ વધારે હોય તો મંડળ વિચારણા કરી શકે"
👉 ઉમેદવારો ગાંધીનગર અને આ કચેરી થી અજાણ હતા, તમામ અધિકારીઓને નામ જોગ કે હોદ્દા જોગ ન ઓળખે, એટલે બની શકે છે કે ટેલીગ્રામ મેસેજ માં ઉલ્લેખ ડિઝિગ્નેશન ખોટો પડ્યો હોય શકે, કારણ કે ઉમેદવારો અધિકારી/કર્મચારીને ઓળખતા નથી; પણ ઈરાદો નિષ્કપટ હતો-પોતાના તેમજ અન્ય પીડિત ઉમેદવારોના હિતમાં સ્પષ્ટ રીતે વાત પહોંચાડવાનો.
👉 કોઈની નોકરી પર પ્રશ્ન ન ઉભો થાય તે સંવેદનાથી, અધિકારીઓના નામ જાણતા હોવા છતાં અમે જાહેર નથી કરતા; સાથે ચર્ચાના આધાર ઉપલબ્ધ છે; GSSSB ઇચ્છે તો રૂબરૂ સ્પષ્ટતા પણ કરી શકીએ, તેમજ ઓફિસના CCTV ફૂટેજથી પણ બે દિવસની અંદરની મુલાકાત ચકાસી શકે.
👉 આ માહિતી અફવા નથી; હેતુ માત્ર એ હતો કે વધારે પીડિત ઉમેદવારો સામે આવે તો સંસ્થાને વ્યાપક સ્થિતિ સમજાય અને શક્ય ઉકેલ પર વિચારણા સરળ બને.
👉 આ ટેલીગ્રામ ચેનલ સાથે મારો કોઈ વ્યક્તિગત જોડાણ નથી પરંતુ મારી નૈતિક ફરજ સમજીને કે વિધાર્થી હિતેચ્છુ માધ્યમો/પ્લેટફોર્મના નિસ્વાર્થ હેતુનું સમર્થન કરું છું. અહીં કોઈ વ્યક્તિગત હિત નથી અહીં ઉમેદવારોનુ "સામુહિક હિત" સંકળાયેલ છે.
🙏🏻અપીલ : માહિતી રૂબરૂ સ્ત્રોત પરથી, નિસ્વાર્થ ભાવથી અને પીડિતોના હિતમાં મૂકાઈ હતી. જો ક્યાંક ગેર અર્થઘટન થયું હોય તો સત્તાવાર સ્પષ્ટીકરણ આપવાની જવાબદારી મંડળની છે; ઉમેદવારો માટે કાર્યરત પ્લેટફોર્મોને દોષારોપ કરવું યોગ્ય નથી.અત્યાર સુધી ઉમેદવારો માટે માહિતી મેળવવાનો મુખ્ય માધ્યમ સોશિયલ મીડિયા/ચેનલો જ હતું. આ આવકારદાયક પગલા સાથે અમે વિનંતી કરીએ છીએ કે મંડળના ઓફિશિયલ X હેન્ડલનું કોમેન્ટ બોક્સ ખુલ્લું રાખવામાં આવે , જેથી ઉમેદવારો સીધા પ્રશ્ન મૂકી શકે અને ગ્રાઉન્ડ રિયાલિટી સ્પષ્ટ થાય.
#GSSSB #CandidateVoice #TransparencyMatters #StudentFirst #SpeakForStudents
#GUJARAT
@CMOGuj
@Bhupendrapbjp
@irushikeshpatel
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફા���લ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ.
તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે.
અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે.
યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં.....
🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે.
હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ.
સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે.
હું પડકાર જીલનાર માણસ છું અને ��ીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪
#રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં.
મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્���ું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે.
#શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે.
#યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ
#યુવાહીત_રાષ્ટ્રહીત
@PMOIndia
@narendramodi
@AmitShah
@Bhupendrapbjp
@CMOGuj
https://t.co/VVUzjcyby9
Dear @nitin_gadkari Ji, if this has any merit your reputation and all you have earned in terms of respect and political capital goes down the toilet.
You ought to speak up! And sir, enough of your ethanol nonsense. END IT NOW!
- via @ScoopWhoop
It seems @nitin_gadkari is finally learning that road contractors have taken him for a ride. Threatens to retire staff and blacklist contractors.
A Minister is only as good as his bureaucrats. He had a good hand in RC Sinha for doing Mumbai - Pune Expressway. No such talent now.
Dear Nitin Gadkari Ji, please resign.
📈 CIAN Agro - where your son Nikhil Gadkari is Director - saw revenues jump 3000% in one year and its share price soar 550% in just 16 months, right after the rollout of the E20 fuel policy.
🏭 Manas Agro - where your other son Sarang Gadkari is Whole-Time Director - also thrives on ethanol.
Father makes the ethanol policy.
Sons profit from ethanol.
That is a blatant conflict of interest.
Meanwhile, E20 is:
❌ Damaging engines
❌ Cutting mileage
❌ Not making petrol cheaper
This looks less like reform, more like a scam.
Modi Ji, the public trusted you for clean governance. Don’t let one minister’s greed sink your credibility.
Dear Nitin Gadkari Ji, please resign.
I request Modi Ji to sack him immediately because he is turning out to be one of the most corrupt ministers in the cabinet. His son’s company’s revenue jumped 3000% in just one year, coincidentally at the same time when the government rolled out E20 fuel policy. Not only this, his family is holding stakes in multiple companies that directly benefit from E20.
Modi Ji, if action is not taken, this one minister will sink your entire ship. The public trusted you for clean governance — please don’t let one man’s greed damage your credibility.
Note: He might have done some good job in road construction but E20 is a scam so I'm free to criticize him as he's a politician
@narendramodi
Nikhil Gadkari owned Cian Agro Industries is one of the key ethanol suppliers to the Govt. His company’s net revenue jumped from ₹17 crores in June’24 to ₹510 crores in June’25.
It’s just a coincidence that his father, Union Minister Nitin Gadkari is pushing for e20 fuel?