પોલીસ ભરતીમાં બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલને જિલ્લા ફાળવણી આપવામાં આવશે કે નહીં તે વિશે માહિતી આપવા માટે નમ્ર વિનંતી, કારણ કે જેલસિપાઈને જિલ્લા પસંદગી આપેલી નથી. જિલ્લા પસંદગી તેને ન કહેવાય જે તમારા ઘરની નજીક આપી દેવામાં આવે.
@sanghaviharsh@GPRB_GNR@Vijayma70555375
@kuberdindor તમારી પાસે Twitter માં post મુકવાનો અઢળક સમય છે, પણ લોકોના પ્રશ્નો નો જવાબ દેવાનો સમય નથી. તમારી પહેલાં ના શિક્ષણમંત્રી અને તમારા મા કંઈ જાજો ફર્ક નથી, ખાલી નામ અને અટક જ જુદા છે.
આભાર...@Ph.D. કરેલા શિક્ષણ મંત્રી શ્રી....@narendramodi@CMOGuj@Bhupendrapbjp
saartheducation https://t.co/LCIQyXSpLw via @YouTube
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પરીક્ષાર્થીઓને મદદરૂપ થવા એક પ્રયાસ..ક્રમબદ્ધ CCE અને GPSC ગુજરાતી માધ્યમ માટે માર્ગદર્શન મળી રહે તે માટે ચેનલમાં ગુણવત્તાયુક્ત માહિતી ફ્રી મળી રહેશે.
બેટી બચાવો ના મોટા મોટા દાવાઓ કરનાર BJP સરકારના રાજ્યમાં મહિલા પોલીસ કર્મચારી પણ સુરક્ષિત નથી તો આમ જનતા નું શુ?
BJP ના રાજમાં વધતા દારૂના વ્યાપાર ના કારણે બુટલેગરો બેફામ બન્યા છે. @sanghaviharsh@GujaratPolice આવા બુટલેગરો પર તાત્કાલિક કાર્યવાહી કરી આ બહેન ને સુરક્ષા આપો.
@CommissionerVmc@VMCVadodara
@dymc_vmc
@deepakrajani123
Sir my form had rejected due to i wrote Grade in Percentage/Grade details. I did submit my application with all required documents......is there any chance to accept my form?
Will VMC give me chance for exam?
IS IT BLACK HOLE THERE ??
59 colleges affiliated with IITE, Each college has 100 trainees,
Each trainees paid 750 INR.
59×100×750 = 44,25,000/-
JUST TO GIVE ONLINE ORAL EXAM !!!
@iite_union@iitegandhinagar@harshad5350
જે પરીક્ષા મોડમાં આત્મલક્ષીપણું આવે,સમયનો બગાડ થાય અને સમાન મૂલ્યાંકન ના થાય એવી પરીક્ષાનો શું અર્થ? બધા તાલીમાર્થી ઑફ્લાઇન લેખિત કસોટી દ્વારા મૂલ્યાંકન માટે કહે છે તો યુનિવર્સિટી કયા કારણોથી આ યોગ્ય માંગને અવગણે છે! #canceliiteoralexam@iitegandhinagar@harshad5350@jitu_vaghani