इस देश में मुख्यमंत्री, विधायक, सांसद, प्रधानमंत्री और राष्ट्रपति की सैलरी लगातार बढ़ रही है। लेकिन गुजरात के क्लास-3 कर्मचारियों को 5 साल तक सिर्फ फिक्स सैलरी मिलती है। न प्रमोशन, न भत्ता, न इज्जत। क्या यही है सबका साथ, सबका विकास? #Remove_Fixpay_in_gujarat
#ફિક્સ_પે માટે કેટલા સમય થી કર્મચારીઓ માંગણી કરી રહ્યા છે અને આ માત્ર #ગુજરાત માં જ શોષણ થઈ રહ્યું છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ જાત નો નિર્ણય કરવામાં આવતો નથી જલ્દીથી સરકાર #Fix_pay નીતિ, #કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી નું થતું શોષણ બંદ કરવામાં આવે
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
#remove_fix_pay_gujarat #Remove_FixPay_in_Gujrat
@CMOGuj
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપી�� કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat #REMOVE_FIX_PAY_IN_GUJARAT
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્���બદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન��યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat