થાય એટલી રિટ્વીટ કરો. ફોટા ડાઉનલોડ કરી શેર કરો અને યથાશક્તિ મદદ કરો. એક બાળકનો જીવ બચાવવાનું માનવતાનું કામ છે. Share photos, Retweet it to maximum and help for saving a child's life - noble human cause. For more info - @ardent_geroy 🙏🏼
એક તો દિવસ રાત એક કરીને માર્ચ મહિનાથી સતત લોકસેવામા લાગેલા છિએ ઉપર થી છેલ્લા ૩ વર્ષોથી સરકારશ્રી ને આજીજી કરીએ છીએ કે આરોગ્ય કર્મચારીઓ ને ન્યાય આપો પણ સરકારશ્રી "લાજવાબ ને બદલે ગાજે? " સાહેબ અમને ન્યાય કરો.....
#Justice4HealthArmyGujarat@isudan_gadhvi@CMOGuj@VtvGujarati