દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વિવિધ ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત સ્ટાફ દ્વારા મંજૂર થયેલા આવાસોની મુલાકાત લેવામાં આવી તેમજ કામગીરી પૂર્ણ કરવા સુચન આપવામાં આવ્યું.
@DdoDwarka@COLLECTORDWK@InfoDwarkaGOG@pmay_gujarat@crdgujarat1
સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત માન. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા માન.કેબિનેટમંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા માન.ધારાસભ્યશ્રી મૂળુભાઈ બેરા તેમજ રાજ્યસભા સાંસદશ્રી જિતેન્દ્રભાઈ કણઝારીયાને જૂટ બેગ અર્પણ કરવામાં આવી @SBMR_Gujarat@crdgujarat1@DdoDwarka@COLLECTORDWK@InfoDwarkaGOG
કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે, આજ રોજ માનનીય કેબીનેટ મંત્રીશ્રી કુંવરજી બાવળિયા અને માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં ગામોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓના બજેટની ચર્ચા તથા સમીક્ષા કરવામાં આવી.
#CRD_GUJARAT@CMOGuj@kunvarjibavalia@MLASanjaysinh
માનનીય ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ આજ રોજ, કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે સત્તાવાર મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની તમામ મહત્વપૂર્ણ યોજનાઓની કામગીરી અને પ્રગતિની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી.
#CRD_Gujarat@kunvarjibavalia
માનનીય મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ આજ રોજ, કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે સત્તાવાર મુલાકાત લીધી અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની તમામ મહત્વપૂર્ણ યોજનાઓની કામગીરી તથા પ્રગતિની સમીક્ષા કરી.
#CRD_Gujarat@CMOGuj@kunvarjibavalia