ગુજરાત રાજ્ય કર્મચારી મોરચાનો પાવર ક્યાં ગયો ? ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ક્યાં ખોવાઈ ગયું ?
અમે તમારા સરકાર સાથે બેઠક કરી નિર્ણય કરાવ્યો છે તેનાથી આખા ગુજરાતમાં અસંતોષ છે.
કર્મચારીઓ ની એક જ માંગ,
જૂની પેંશન યોજના શરૂ કરે સરકાર
#WeWantOPS#massclforops@CMOGuj@aajtak
SSR-2022 અન્વયે આજે ખાસ ઝુંબેશ દિવસ નિમિત્તે ૧૭૮-ધરમપુર અને ૧૭૯-વલસાડ વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા.૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવા વિનંતીપત્રો અપાયા.@ECISVEEP@CEOGujarat@dydeo25@sdmvalsad@SDMDharampur@InfoValsadGoG
179-વલસાડ રક્ષાબંધન પર્વ નિમિતે તડકેશ્વર મંદિર ખાતે sveep activity અંતર્ગત લોકોને મતદાર યાદીમાં નામ નોંધણી અંગેની સમજ અપાઈ તથા પેમ્પ્લેટનું વિતરણ કરી આગામી SSR પ્રોગ્રામથી માહિતગાર કરાવી,આધાર લિંક બાબતે પણ યોગ્ય સમજ અપાઈ. @CMOGuj@pkumarias@CEOGujarat@dydeo25
આવતીકાલે ૧૫/૭/૨૨ જિલ્લાના તમામ શાળા, આંગણવાડી, કોલેજો , ITI બંધ રહેશે. તમામ આચાર્યશ્રીઓએ જે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપી શકે તેમ છે, તે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે, ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ રહેશે.
@DDO_VALSAD@SEOC_Gujarat@pkumarias@CMOGuj
આવતીકાલે ૧૪/૭/૨૨ જિલ્લાના તમામ શાળા, આંગણવાડી, કોલેજો , ITI બંધ રહેશે. તમામ આચાર્યશ્રીઓએ જે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપી શકે તેમ છે, તે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ આપી શકાશે, ઓફ લાઇન શિક્ષણ કાર્ય બંધ રહેશે.
@DDO_VALSAD@SEOC_Gujarat@pkumarias@CMOGuj