મિત્રો આજે સૌથી વધારે ટ્વીટ થવા જોઈએ.જે ટ્વીટર નથી વાપરતા એ વાપરવાનું ચાલુ કરો આપણી તાકાત બતાવીએ..પેંશન આપણો અધિકાર છે લઈને જ રહીશું.જે કોઈ મિત્રો ને ટ્વીટર account નથી તે નવું એકાઉન્ટ ખુલી શકે છે.@CMOGuj#RestoreOPS_after_17years#RemoveNPS_after_17years
ઘાટલોડિયા Ex MLAશ્રી અને તત્કા.CMએ સાતમુ પગારપંચ જાહેર કર્યું, પણ અનુગામીએ છ વર્ષ સુધી તેના ભથ્થા જાહેર ન કર્યા. હવે ફરીથી વર્તમાન CM ઘાટલોડિયાના જ MLA છે..
#release_7thpay_allowance_gogujarat જાહેર કરી ઇતિહાસનું પુનરાવર્તનની આશા.
@CRPaatil@Bhupendrapbjp @CMGUJARA @Vivekdoza