માનનીય ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજી બાવળિયાએ આજ રોજ, કમિશનર ગ્રામ વિકાસની કચેરી ખાતે સત્તાવાર મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ ગ્રામ વિકાસ વિભાગ હસ્તકની તમામ મહત્વપૂર્ણ યોજનાઓની કામગીરી અને પ્રગતિની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી.
#CRD_Gujarat@kunvarjibavalia
કમિશનર ગ્રામ વિકાસની કચેરી દ્વારા તા.૦૭ /૦૨/૨૦૨૬ ના રોજ માન.કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને ડાયરેક્ટરશ્રીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT@CMOGuj@kunvarjibavalia@MLASanjaysinh
કમિશનર ગ્રામ વિકાસ કચેરી ખાતે આજ રોજ માન. કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીઓ સાથે SBM-G અને PMAY-G યોજનાઓ અંગે VC મારફતે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં કમિશનર-વ-અગ્ર સચિવ તથા અધિક કમિશનર ઉપસ્થિત રહ્યા.
@CMOGuj@kunvarjibavalia
કમિશનર ગ્રામ વિકાસની કચેરી દ્વારા તા.૦૭ /૦3/૨૦૨૬ ના રોજ માન.કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને નિયામકશ્રીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT@CMOGuj@kunvarjibavalia@MLASanjaysinh
કમિશનર ગ્રામ વિકાસની કચરી દ્વારા તા.૩૦/૦૫/૨૦૨૬ ના રોજ માન. કમિશનર -વ- અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને નિયામકશ્રીઓની Video Conference મારફતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
#CRD_GUJARAT@CMOGuj@kunvarjibavalia@MLASanjaysinh