@shubhankrmishra@aajtak के पत्रकार को इतना भी ज्ञान नहीं कि तथाकथित"हरिजन एक्ट" नामक कोई कानून नहीं है और तथाकथित "हरिजन" शब्द का प्रयोग करना कानूनन अपराध है।
✍🏻થ્રેડ એલર્ટ : આશાવલ✍🏻
પાછલા કેટલાક દિવસથી અમદાવાદ-આશાવલ-કર્ણાવતી ઉપર ફરીથી એ જ જૂની ચીકણી ચોપડેલી ઘસાયેલી કેસેટ ફરી વાગવા લાગી છે. કર્ણાવતી નામનો ઝંડો લઈને નીકળી પડેલા લોકો માટે આ થ્રેડ થકી એક જ સંદેશ છે કે ઇતિહાસમાં એટલો જ રસ હોય તો તાર્કિક દલીલ સાથે કરાય.
(1/n)
@sudhirchaudhary आप बहुत गलत हैं,सरकारी नौकरी में स्किल टेस्ट,डिप्लोमा होने पर ही आप फॉर्म भर सकते है,चाहे क्लर्क हो, पुलिस हो,शिक्षक हो,आपको निर्धारित मानक पूरे करने ही होगे,चौधरी साहब बुरा न मानना,परंतु आप शायद क्लर्क की परीक्षा में भी आज की तारीख में ,सेलेक्ट n हो सको।
This will be remembered for ages! The First Ever Women's World Cup has come Home! It was super exciting to watch this bunch!! Congratulations Team Indiaaaaaaaa 🇮🇳
You've made us all proud ❤️
#FirstOfMany#U19T20WorldCup
Presided over the District level Cooking Competition of MDM cooks. Only millets based foods were allowed in accordance with 2023 being the International Year of Millets.
આજ રોજ ગાંધીનગર ખાતે મારા મતવિસ્તાર સંતરામપુર તાલુકાની ભાણાસિમલની વચલા ફળિયા અને કુંડ ફળિયા પ્રાથમિક શાળાના વિધાર્થી ભાઈ-બહેનો અને શિક્ષક મિત્રોએ કાર્યાલય ખાતે મુલાકાત કરી, એ દરમિયાન વિધાર્થીઓને સરકારની કાર્ય પદ્ધતિથી વાકેફ કર્યા.
आज गुजरात विद्यापीठ में लगातार दूसरे दिन भी सफाई अभियान चलाया। अहमदाबाद महानगरपालिका के सहयोग से दो दिन में यहां से बीस ट्रक से भी ज्यादा कचरा निकाला गया। कल जिस स्थान पर सफाई की थी वहां फूलों के पौधों क�� आरोपण भी किया। यहां खेलकूद के मैदा�� को जल्द खेलने योग्य बनाए जाएंगे।
૧૨૭- કાલોલ વિધાનસભા મતવિભાગમાં ફેસીલીટેશન સેન્ટર ખાતે તા. ૨૯/૧૧/૨૦૨૨ ના રોજ માન. જનરલ ઓબ્ઝર્વર સાહેબ તથા માન. ચૂંટણી અધિકારીશ્રી ધ્વારા મુલાકાત કરવામાં આવી.@CEOGujarat@DyPanchmahal@CollectorGodhra@AmitaPargi
A coin has two sides, so does life.
If we celebrate our team’s success like our own then we should be able to take our team's losses too…
In life, they both go hand in hand.
#INDvsENG
આજ રોજ જિલ્લા પંચાયત કચેરી,દાહોદ ખાતે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના અંતર્ગત અવસાન પામેલ દિવંગત આત્માઓની શાંતિ માટે તમામ શાખા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ દ્વારા બે મિનિટ મૌન સભા ��ને પ્રાથના સભા રાખવામાં આવી, તથા તાબા હેઠળની તમામ તાલુકા પંચાયત કચેરીઓમાં પણ મૌન સભા અને પ્રાથના સભા રાખી.