ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાંબા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
#Remove_Fixpay_in_gujarat
ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..
આ ટેબલ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતની સરકારે કેવી રીતે વર્ષો સુધી ભણેલા યુવાનો સાથે ખુલ્લો અન્યાય કર્યો છે 👇
Grade Payઆજની તારીખમાં મળવો યોગ્ય પગારહાલનો ફિક્સ પગાર તફાવત
આ છે સચ્ચાઈ :
જ્યાં દરેક મહિના માં સરકારી કર્મચારીએ હકદાર પગારથી રૂપ���યા 10,000 થી રૂપિયા 23,000 ઓછા મેળવે છે એનો અર્થ એ કે સરકાર દર મહિને લાખો કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા “ચોરી” રહી છે..!
5 વર્ષ પછી પણ એનું ન્યાયિક સમાધાન નથી.
આ નીતિ ભણેલા વર્ગ સામેની સૌથી મોટી નીતિગત દગાબાજી છે.
ગુજરાતની ભાજપ સરકાર ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરો.
દરેક કર્મચારીને આજના દર મુજબનો પગાર તરત આપો.
બાકી જે “તફાવત” છે, એનો બેકલોગ ચૂકવો.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર ભરતી ન કરનારી, ફિક્સ પે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાકટ પ્રથાઓથી યુવાઓનું શોષણ કરનારી ભાજ��� સરકાર નિવૃત્ત અધિકારીઓને વારંવાર નિમણૂક આપીને યુવા અધિકારીઓને તકથી વંચિત શા માટે રાખી રહી છે ?
@Bhupendrapbjp જણાવો કે રીટાયર્ડ થયા પછી પણ આ રીતે તમે અધિકારીઓને એક્સ્ટેન્શન આપશો તો પછી રાજ્યના યુવાનોને નોકરી કઈ રીતે મળશે ?
તમારી એવી શુ મજબૂરી છે કે આ અધિકારીઓને વારંવાર એક્સ્ટેન્શન આપવા પડી રહ્યા છે ?
#વોટચોરગાદીછોડ
#નોકરીચોરગાદીછોડ
#યુવાનોનાહકચોરોગાદીછોડો
#Remove5yearFixpay
ભાજપની સરકારમાં લાખોની સંખ્યામાં જગ્યા ખાલી છે તમે વાયદા કરો છો કે યુવાનો ને કાયમી નોકરી આપીશું પણ ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગ ના નામે શોષણ કરો છો આ યુવાનોનો આક્રોશ છે મંચ ઉ��રથી કહેવા માંગુ છું કે ૨૦૨૭ માં સરકાર પરિવર્તન થશે તો કોંગ્રેસની પહેલી કેબિનેટ બેઠકમાં જ ઠરાવ થશે કે ગુજરાતમાં ફિક્સ પગાર , કોન્ટ્રાક્ટ અને આઉટશોર્સિંગ નાબૂદ કરવામાં આવશે
શ્રી @AmitChavdaINC જી..!!
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat