આવતીકાલે યોજાનાર કેબિનેટ બેઠકમાં ફિક્સ પગારદાર કર્મચારીઓને પણ સમાન વ���તન મળે એ દિશામાં સરકાર હકારાત્મક પગલું ભરે જેથી ફિક્સ પગાર કર્મચારીઓ પણ હોંશભેર દિવાળી ઉજવી શકે અને મોંઘવારીના મારથી બચી શકે એ માટે સરકાર કંઇક હકારાત્મક કરે એવી વિનંતી છે @irushikeshpatel @jagdishmitra @CMOGuj
ફિક્સ પગારમાં 3 વર્ષ કરીને અને અરસપરસ બદલીમાં પણ 2 વર્ષ કરવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે.
મહાકાળી માતા તમને સરકારમાં વારંવાર જીતાડી તમારી સરકાર બને એવી અમા���ી નવરાત્રીમાં પ્રાર્થના છે @narendramodi @Bhupendrapbjp @kuberdindor @sanghaviharsh
આવતી કાલે કેબિનેટ મીટીંગ માં ગુજરાત સરકાર ફિક્સ પે બાબતે સકારાત્મક પગલું લે અને ફિક્સ પે સમયગાળા ને ઘટાડી ને 2 થી 3 વર્ષ કરે એવી આશા.
અથવા તો આંદોલન સિવાય આરો નહિ. #ફિક્સપે#Fixpay_Gujarat
આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે."AMC,GMC,VMC મહાનગરપાલિકાઓની
અને ઊર્જા વિભાગના ફિક્સ કર્મચારીઓની જેમ ..ગુજરાત સરકારના Fix Pay ના કર્મચારીઓનો "ફિક્સ પે નો સમયગાળો" 5 વર્ષ થી ઘટાડી.. 3 વર્ષ.. કરી આપવા નમ્ર વિનંતી છે.....
( #3 વર્ષ ફિક્સ પે #3 Year Fix Pay )
#remove_fix_pay
આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે."AMC,GMC,VMC મહાનગરપાલિકાઓની
અને ઊર્જા વિભાગના ફિક્સ કર્મચારીઓની જેમ ..ગુજરાત સરકારના Fix Pay ના કર્મચારીઓનો "ફિક્સ પે નો સમયગાળો" 5 વર્ષ થી ઘટાડી.. 3 વર્ષ.. કરી આપવા નમ્ર વિનંતી છે.....
( #3 વર્ષ ફિક્સ પે #3 Year Fix Pay )
#remove_fix_pay
અંગ્રેજોની શોષણનીતિ જેવો અનુભવ આપ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અનુભવી રહ્યા છે.
વર્ષોથી કાગડોળે રાહ જોઈ રહેલા ગુજરાતના કર્મચારીઓને અન્ય રાજ્યોની જેમ ત્વરિત ફિક્સ પ્રથા બંધ કરીને સીધા ફૂલ પગારમાં સમાવવામાં આવે એવી વિનંતી..
#remove_fixpay@CMOGuj@PMOIndia@Bhupendrapbjp
@Bhupendrapbjp@narendramodi ગુજરાત રાજ્યમાં આનો અમલ થાય તેવી આપ સાહેબ શ્રીને વિનંતી.અને ફિક્સ પે નાબૂદ થાય તે બાબત ધ્યાનમાં લો તેવી આપ સાહ���બ શ્રીને વિનંતી.
@Bhupendrapbjp@narendramodi ગુજરાત માં ચાલી રહેલ દમનકારી ફિકસ પગારની નીતિ દૂર કરો સાહેબ...હા ૨૦૨૪ માં આપની સરકા��� ફિકસ પગારની ક્રૂર નીતિ ચાલુ રાખી કર્મચારીઓ માટે ય���ગ્ય નથી....જેમ બને તેમ જલ્દી આ ફિકસ પગારની નીતિ દૂર કરો અને દૂર ના જ કરવી હોય તો તેનો સમયગાળો ૨ વર્ષ કરો જેથી કર્મચારીઓને ફાયદો થાય....
@Bhupendrapbjp@narendramodi માનનીય મુખ્યમંત્રીશ્રી,
આપના કુશળ નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં પણ આ યોજનાની અમલવારી ઝડપથી કરવામાં આવે તેમજ ફીક્સ પે સિસ્ટમ સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે તેવી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે.
Translate post
@Bhupendrapbjp@narendramodi માનનીય મુખ્યમંત્રીશ્રી, આપ પણ માનનીય પ્રધામંત્રીશ્રીની જેમ ગુજરાતના ફીક્સ પગારનાં કર્મચારીઓને ન્યાય આપો, અને છેલ્લા અઢી દયકાથી ચાલી રહેલી આ કલંકિત નીતીને દૂર કરો, વિકસિત ગુજરાતની ખાલી વાતો નહી પણ નક્કરપણે તેનો અમલ થાય એવું થાય તો ખરા અર્થમાં વિકસિત ગુજરાતની સુંગધ પ્રસરે
@Bhupendrapbjp@narendramodi ગુજરાત માં FixPay બાબતે નિર્ણય ક્યારે આવશે.
આપની સરકાર ક્યારે Remove કરશે. @Bhupendrapbjp
બીજાની સરકાર ના નિર્ણય ને વધાવો છે તો તમારી સરકાર ને પણ કોઈ વધાવે એવો નિર્ણય કર્મચારી માટે તમે લ્યો તો તમને કોઈ વધાવે. #RemoveFixPayGujarat