@MunafhusenS@kuberdindor@VinodRao2000 સાહેબ શ્રી ને નમ્ર વિનંતી કે ચાલુ વિદ્યાસહાયક ભરતીમાં રાઉન્ડ પહેલા મહેકમ મુજબ વધારો કરી ઉં��ર ના ઉંબરે આવીને ઉભેલા વિદ્યાસહાયક મિત્રો ને યોગ્ય ન્યાય આપો....
@MunafhusenS@kuberdindor@VinodRao2000 સાહેબ ક્યારે અંત આવશે બસ ન્યાય આપો સત્વરે જગ્યા વધારો કરો અને મેહકમ મુજબ ભરતી કરો જગ્યા ગણી ખાલી છે અમારી ઉંમર પુરી થવા આવી છે તો બાળકો અને અમને ન્યાય મળે અમને વિશ્વાસ છે કે આપ સાહેબ ઝડપથી આ બાબતે નિર્ણય લેશો તેવી અપેક્ષા છે
@MunafhusenS@kuberdindor@VinodRao2000 વિદ��યા સહાયકોની વેદના ને એક આપ જ સમજી શકો છો સાહેબ કેમ કે આપ પણ એક શિક્ષણ લાઈન ના જ વ્યક્તિ છો અમારા માં બાપે વર્ષો સુધી મજૂરી કરી ને અમને અહીંયા સુધી પહોંચાડયા છે તો એમની મજૂરી વ્યર્થ ના જાય તે માટે સાહેબ શ્રી અમને ચાલુ ભરતી માં મહેકમ મુજબ જગ્યા વધારો કરી આપશો તેવી આશા છે..🙏
@MunafhusenS@kuberdindor@VinodRao2000 કમળ ખીલ્યું છે અને વિદ્યા સહાયકોનું ભવિષ્ય પણ ખીલે તે માટે ઝડપથી મોટી ભરતી આપી વિદ્યા સહાયકો હોળીના રંગમાં રંગાઈ જાય તેવો અટલ વિશ્વાસ છે
માનનીય શિક્ષણ મંત્રી સાહેબછેલ્લા ઘણા સમયથી વિદ્યા સહાયક બેરોજગાર ઉમેદવારો આપની પાસે આ જ ભરતીમાં મોટા પ્રમાણમાં ભરતીની માંગ કરી રહ્યા છે જે પૂરી કરવા વિનંતી છેઆપે વર્ગખંડોનો પ્રશ્ન હલ કર્યો છે એજરીતે વિદ્યાસહાયકની ભરતીનો પ્રશ્નહલ કરો એવીઅપેક્ષા
@kuberdindor@VinodRao2000
સાહેબ શ્રી એક વાત નથી સમજાતી કે ચૂંટણી નું પરિણામ જલ્દી આવી જાય ચૂંટણી ને કોર્ટ નડે નહી પરંતુ ગુજરાત માં ખાલી કોર્ટ ત્યારે જ નડે છે જ્યારે કોઈ ભરતી કરવા ની હોય સાહેબ શ્રી @kuberdindor ભરતી એક જ તરત પૂર્ણ નથી થતી.અના માટે જવાબદાર કોણ?અમારી વિદ્યાસહાયક ની ભરતી પુરી કરો.@CMOGuj