@deepakrajani123 સાચી લાગણી બતાવવી હોય ગુજરાત ની ભોળી પ્રજા ને તો 30000 કાયમી શિક્ષકો ની ભરતી કરી બતાઓ તો કેવાય કે સાચે જ વિકાસલક્ષી સરકાર છે બીજેપી...🙏
@deepakrajani123 કરાર આધારીત લેવાના છે ને મોટા આંકડા બતાવી લોકો ને લોલીપોપ આપવાનો નવો નુસખો અપનાવ્યો છે...જો સરકાર ભરતી કરે તો મોટા રાજકારણીઓની સ્કૂલો બંધ થઈ જાય...શિક્ષણમાં પણ પોતાના રોટલા શેકે છે..ગજબ કહેવાય...
સાહેબ 2022માં જીતુભાઇ વાઘાણી સાહેબે પણ 8થી 9હજાર ની જાહેરાત ની વાત કરી હતી,1વર્ષ થયું હજુ વચન પૂર્ણ નથી થયું, રહી વાત પ્રવાસી ની તો નામ બદલી અને જ્ઞાન સહાયકો લાવ્યા, આમાં ને આમાં ઉંમર પુરી થશે, જેથી ભણતર નો કોઈ મતલબ જ નથી, ભવિષ્ય આખુ ધૂળ થશે, જેથી મહેકમ થી વિદ્યાસહાયક ભરતીઆપો
એનો મતલબ TET,TET2,TAT S, આ બધી પરીક્ષા કોન્ટ્રાક્ટ બેસ માટે લેવામાં આવેલ હતી?
શા માટે ઉમેદવારો ના ભાવિ સાથે ચેડા કરો છો,
થોડી તો શરમ કરો.
શિક્ષણ ને પણ હવે કોન્ટ્રાક્ટ માં.
@Bhupendrapbjp@CMSarkaar20@kuberdindor@prafulpbjp
@SamirParmar47
@SamirParmar47
@rohitkumarmali
@Chaitar_Vasava@AAPGujarat વિદ્યાસહાયક ભરતી માં મહેકમ થી જગ્યાઓનો વધારો આપો સાહેબ 15વર્ષ થી સતત માનસિક તણાવ માં છીએ, આ તણાવ નુ મુખ્ય કારણ ટુકડો ભરતી અને ભરતી કલેન્ડર ના નિયમો વિરુદ્ધ ભરતી, અમારી આશાઓ પૂર્ણ કરવા માં નડતર રુપ ટુકડો ભરતી અને નિયમોવિરુદ્ધ ભરતી ને બંધ કરી,#મહેકમ પૂર્ણ ભરતી આપો. @kuberdindor
Tat ni exam માટે સંજોગો અને પરિસ્થતિ ને અનુકૂળ જે રીતે યોગ્ય નિર્ણય આપ્યો તે રીતે કાગડોળે રાહ જોતા વિદ્યા સહાયકો ને પણ ત્વરિત જિલ્લા પસંદગી ની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી આપવા આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી🙏🙏🙏
@Anchor_Pankaj@deepakrajani123@kuberdindor@prafulpbjp
વિદ્યાસહાયક ઉમેદવારોએ મહેનતમાં ક્યાંય કચાસ નહિ રાખી ચાર ચાર ટેટ પાસ કરવામાં મહેનત લાગે છે
કચાસ છે તો માત્ર ભરતીમાં જે વર્ષોથી મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ હોવા છતાં માત્ર ટુકડાઓમાં ભરતી થાય છે
#ચાલુ_વિદ્યાસહાયક_ભરતી_મા_જગ્યા_વધારો