Congress party Floor leader,Modasa nagarpalika,
Councillor since 1995(Won straight six terms).
Vice President (Arvalli district congress).
Senior Journalist.
મોડાસા નગરપાલિકા ની સામાન્ય સભા તારીખ 30-01-2024 ના રોજ યોજાઈ હતી જેમાં નેતા વિપક્ષ જી. આઈ ખાલક ની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ ના તમામ સભ્યો દ્વારા મોડાસા નગરના વિવિધ પ્રશ્નો અંગે તાર્કીક દલીલો કરી ન્યાય સંગત રજૂઆતો કરી.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ની 138 વર્ષ પૂર્ણ કરી 1 39 માં વર્ષે પ્રવેશ કર્યો ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ કાર્યાલય યોજાયો.
"नफरत के बाजार में,महोबत की दुकान खोलते रहेगे"
दक्षिण दिल्ही लोकसभा के क्षेत्रे की संगठन समीक्षा की विविध मीटिंग हुई।जिसमें पदाधिकारीगण एवं कार्यकर्ताओ उपस्थित हुए।
बेटी बचाओ - बेटी पढ़ाओ
का नारा आपका झूठा है प्रधानमंत्री जी
भारत की एक बेटी बिलकिस इंसाफ़ मॉंग रही है, उसे इंसाफ़ दिलाइये।
#BilkisBanoCase@PMOIndia@CMOGuj
#मंहगाई_पर_हल्लाबोल
चाहे जितनी भी पुलिस लगा लो, हमें जनता की आवाज उठाने से नही रोक सकते।
हम पूरी शिद्दत और पूरी ताक़त के साथ जनता के साथ खड़े है।
अरवल्ली जिल्ला कांग्रेस समिति ने आसमान छू रही महंगाई के खिलाफ मोडासा में विरोध प्रदर्शन किया!
@RahulGandhi
કોંગ્રેસ પક્ષના નેતા જી. આઈ. ખાલકની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના કાઉસીલરો એ નગર ના હિતમાં વિકાસના કામોમાં અને મોડાસાના પ્રાણ પ્રશ્નોમાં સકારાત્મક અભિગમ અપનાવી પ્રજાના પ્રશ્નો ને યોગ્ય વાચા આપવા માટે સક્રિય રહી યોગ્ય રજૂઆતો કરી.
@INCIndia@INCGujarat
अखिल भारतीय कांग्रेस कमेटी अल्पसंख्यक विभाग के राष्ट्रीय चेयरमैन @ShayarImran जी को महाराष्ट्र से राज्य सभा का उम्मीदवार बनाए जाने पर दिली मुबारकबाद...@ShayarImranआपको तहे दिल से मुबारकबाद...अल्लाह आपको सेहतमंद रखे और आपसे हमारी कोम के लिए बेहतरीन काम ले..
@OfficeOfSalman