મહેસૂલી કર્મચારીઓના પ્રશ્નો માટે આપેલ સમયમાં પરિણામ ન આપી શક્યા તો કર્મચારીઓ પર એક્શન લેવા માટે પત્ર લખીને કર્મચારીઓને ઉશ્કેરવાનું કામ થઈ રહ્યું છે આપ સાહેબને જણાવવાનું કે પ્રશ્નો સોલ્વ કરવાનું વિભાગને સૂચના આપવામાં આવે. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh
માન.@Bhupendrapbjp@trajendrabjp સાહેબ 2010ની બેચ ના રેવન્યુ તલાટી ને ચાલુ વર્ષ એપ્રિલ માં 12 વર્ષ પૂર્ણ થનાર છે.રાજ્યમાં નાયબ મામલતદાર સંવર્ગની જગ્યાઓ મોટા પ્રમાણમાં ખાલી હોઈ 2010 ની બેચ ના રે.તલાટી બઢતી માટે તમામ લાયકાત ધરાવતા હોઈ ના.મામ. સંવર્ગમાં બઢતી અંગે ઘટતું થવા વિનંતી.
1)Removal of Encroachment and demolition in Sidsar village of Bhavnagar city
2)Seizure of Trucks and Dumper in Sidsar village.
@Collectorbhav @bhavnagar_sdm