@palanpur1936 ભર ઉનાળે મિરગેટ અંબાજી તરફ વળાંકથી ગણેશપુરા જવાના રસ્તે અડધા ફુટથી પણ વધારે પાણીના ખાબોચિયા ગટરના પાણીથી ઉભરાય છે.માત્ર twitter ઉપર જવાબ આપવા કરતાં કામગીરી કરો તો સારું. 150 મીટર જેટલો સિમેન્ટ રોડ મિરગેટથી ગણેશપુરા જવાના રસ્તા માટે મંજૂર કરી કામગીરી કરો એવી વિનંતી.
@VivekGadhvi43@CMOGuj@pkumarias@IASGujarat@GMahamandal@mahesuli 2012ની બેચના જુનિ. કારકુનોને સિનિ. કારકુનમાં બઢતી 24-4-20ના રોજ આપવામાં આવી.પોલીસ વિભાગના વર્ગ 3 નાકર્મચારીઓને વર્ગ 2 ના બઢતી 30-3-20ના રોજ વગર માંગે આપવામાં આવી.જ્યારે કલેક્ટર અને મામ.ઓફિસોમાં કોરોનાની કામગીરી કરતા કર્મચારીઓ દ્વારા હળતાળો પાડવા છતાંયે 2 વર્ષથી ન્યાય મળતો નથી
અન્ય વિભાગમાં પ્રમોશન આપ્યા.. અધિકારી વર્ગ પ્રમોશન મેળવે.. તો પાયાના કર્મચારીઓ નો શું વાંક છે..? કર્મચારીઓની કામગીરી ને કારણે સરકાર ઉજળી દેખાય છે. પ્રોત્સાહન ન મળે તો કાંઈ નહી અવગણના તો ન કરો..