જેમણે કોરોનાના કપરા કાળમાં પોતાના પરિવાર કરતા પોતાના નાગરિકોની પહેલા દરકાર કરીને અમુલ્ય સેવા આપી; એ આરોગ્ય કર્મચારીઓ ઉપર સરકારના ઇશારે પોલીસ અત્યારે લાઠીચાર્જ કરી રહી છે.
"ડબલ રીમોંટ કંટ્રોલ"થી ચાલતી સરકાર નિરાકરણ ન લાવી, પીડિતો ઉપર દમન કરી રહી છે.
આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે ���ેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ વધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.
ગતરોજ કેશોદ ખાતે GETCO ના આઉ��સોર્ચ કર્મચારીઓ પોતાની સમાન કામ સમાન વેતનની માંગણી સાથે આંદોલન માં બેઠા છે ત્યારે @AAPGujarat પ્રદેશ નેતા યુવા પ્રમુખશ્રી @PravinRam_ તેમજ પ્રદેશ કિસાન વિંગના મહામંત્રીશ્રી ખેડૂતનેતા @PareshGoswami_ એ કર્મચારીઓની મુલાકાત કરી સંપુર્ણ સમર્થન આપ્યું....
ગુજરાતમાં જુદા-2 ડીપાર્ટમેન્ટ માં #આઉટસોર્સિંગ થી કર્મચારી ભરતી થઈ રહી છે. આવા કર્મચારીઓનો શોષણ થાય છે અને 5 વર્ષ પછી પણ એમને regularise નથી કરતા હક રાજા, ઇનસુરન્સ વિગેરે ના લાભો નથી મળતા. મળીયે કાલે #આપ_ની_વાત માં. @Leelu_7 @ianilkpatel
#GETCO_આઉટસોર્સિંગ#સમાન_કામ_સમાન_વેતન
मनीष सिसोदिया जी वो शिक्षामंत्री हैं जिनके शिक्षा क्रांति की ख्याति पूरे विश्व में फैल रही है, इस बात से ये लोग घबराए हुए है। इसलिए @msisodia जी के ऊपर CBI का छापा डाल रहे है।
मोदी जी को भ्रष्टाचार के खिलाफ नहीं लड़ना है, इन्हें अरविंद केजरीवाल के खिलाफ लड़ना है।: @SanjayAzadSln
And after the Gold rush for India at the #CWG2022 the next generation of talent is shaping up. Unsupported. We need to get this talent on the fast track. (This video shared by a friend who has seen this boy in a village near Tirunelveli)
તલાટીઓ નારાજ છે, તલાટી ની તૈયારી કરતા ઉમેદવારો ન���રાજ છે.. પોલીસ નારાજ છે, પોલીસની તૈયારી કરતા ઉમેદવારો નારાજ છે... શિક્ષકો નારાજ છે, શિક્ષકની તૈયારી કરતા ઉમેદવારો પણ નારાજ છે... હેલ્થ વિભાગ નારાજ છે, તો MPHW ના ઉમેદવારો પણ નારાજ છે.
સમગ્ર પવન તંત્રની વિરુદ્ધમાં ફુંકાઈ રહ્યો છે..
आजमगढ़ जनपद में आदित्यनाथ के आगमन पर नाले को तिरंगे से ढककर भाजपा ने एक बार फिर से तिरंगे का अपमान किया।
RSS जिसने 52 साल तक अपने मुख्यालय पर तिरंगा झंडा नहीं फहराया उसकी कोख से निकली भाजपा ने राष्ट्रीय गौरव तिरंगे का अपमान किया है।
हमारे राष्ट्रीय ध्वज का ये अ���मान अक्षम्य है।
વિશ્વ વલ્લભ ના આહવાન ને સફળ બનાવવા માટે તમે સમગ્ર સિસ્ટમને ધંધે લગાડો છો, તઘલખી ફરમાન કરો છો પરંતુ જે "તિરંગા" માટે આહવાન થઈ રહ્યું છે તે તિરંગા ની આવી હાલત માટે જવાબદારી કોણ?? "તિરંગો" માન સન્માન સાથે લહેરાવાય, કોઈના ટાસ્ક ને સફળ બનાવવા માટે દેખાડો ન કરાય..
@PMOIndia@CMOGuj