ધોરાજી શહેર ભાજપ નવનિયુક્ત ઉપાધ્યક્ષ મિત્ર શ્રી @mihir_hirpara જી જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ તથા સંત શિરોમણી જલારામ બાપા આપની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી મંગલકામનાઓ જય દ્વારકાધીશ...
રઘુવંશી યુવા અગ્રણી મારા મિત્ર અને ગૌ રક્ષા દળ ગુજરાત ના અધ્યક્ષ ભાઈ શ્રી @imayurthakkar જીને જન્મદિવસની શુભેચ્છાઓ💐 પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપા આપની તમામ મનોકામના પૂર્ણ કરે તેવી મંગલકામનાઓ જય જલારામ
જય સ્વામિનારાયણ 🙏🏻
ભારતીય સંસ્કૃતિનાં વાહક, અસંખ્ય યુવાનોના માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત તથા વિશ્વવંદનીય વિરલ સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ની જયંતી પર તેમને કોટી કોટી વંદન.
@BAPS
किसान समुदाय को हार्दिक बधाई ।
जो किसान अपना हक लेने के लिए जो किसान शहीद हुए आज उन किसान भाइयों को सचि श्रद्धांजलि मिली है । सरकार हमसे है हम सरकार से नहीं #सत्यमेव_जयते#FarmersProtest
Dwarka is a pious land & a devotional atmosphere needs to be maintained.
Concerned authorities should take strict action for encroachment done by Egg and Meat vendors on main road leading to Rukshmani temple.
@COLLECTORDWK@CDHO_Dwarka@mamdwarka@DwarkaOfficial@GujaratTourism
રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ જી તથા માતા રૂક્ષમણી જી પાવન નગરી દેવભૂમિ દ્વારકા @CRPaatil જી ઉષ્મા ભર્યું સ્વાગત છે
દ્વારકા હેલીપીઢ પાસે આવેલ પૌરાણિક
માતા રૂક્ષમણીજી મંદિર પરિસરમાં ટુરીઝમ પ્રોજેક્ટ અંતર્ગત ગાર્ડન બનાવવામાં આવે તો દ્વારકાના ટુરીઝમ ને વેગ મળશે @Bhupendrapbjp@CMOGuj