તણાવમાં તંત્ર:-
પાટણ જિલ્લાના હારીજ મામલતદાર વી. ઓ. પટેલે નર્મદા નિગમની કચેરી પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી છે.
ચૂંટણી વખતે ગૃહ પ્રધાન અમિત શાહના મત વિસ્તાર સાણંદ નાયબ કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ પછી આવો બીજો કિસ્સો છે. આવી આત્મહત્યા પ્રજાસ્વતંત્ર વહિવટીતંત્ર માટે ખતરનાક છે.
મોંઘવારી દર વર્ષે વધી રહી છે જીવન જરૂરિયાત વસ્તુઓ પણ મોંઘી થતી જાય છે જ્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં સરકારી સેવામાં ફરજ બજાવતા કર્મચારીઓ ને ૫ વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી શોષણ કરવામાં આવે છે આ શોષિત નીતિ નાબૂદ થવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@KanuDesai180
પંચાયત વિભાગની નિમ્નશ્રેણી ખાતાકીય પરીક્ષાનું જાહેરનામું ઓગસ્ટ-૨૨ માં આવેલ છે.પરંતુ હજુ સુધી પરીક્ષા લીધેલ નથી.જેથી પ્રમોશન અને ઉ.પ.ધો ન મળતા નાણાકીય નુકસાન થયેલ છે.જેથી સત્વરે પરીક્ષા લેવા આપ @Hasmukhpatelips સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે
@bachubhaikhabad@CMOGuj@GujPRHDept
આજરોજ ગઢડા તાલુકા ના ગુંદાળા ગામે તાલુકા સ્વાગત ના પ્રશ્ર્ન રસ્તા ના દબાણ બાબતે મામલતદાર કચેરી સ્ટાફ સાથે સંયુક્ત મુલાકાત અને હકારાત્મક નિરાકરણ અંગે કાર્યવાહી કરવામા આવેલ.
@DDOBOTAD@Collectorbotad @mahitibotad @ishambhutundiya
રાજયના એક સપૂત હતા જે વિદેશમાં ફિકસ પગારની નીતિ (ગિરમિટીયા) દૂર કરવા લડત આપી હિંદી કર્મીઓને ન્યાય અપાવ્યો હતો.આજે એ જ મહાનુભવનાં રાજયના યુવા કર્મચારીઓ ફિકસ પગાર રૂપી ગિરમિટીયા પ્રથાના ભોગ બનેલા છે જે ગુજરાતની અસ્મિતાને ઝાંખપ લગાડી રહી છે.
#Remove_Fix_Pay@Janak_Sutariyaa@CMOGuj
'મારી મિત્રતા માત્ર 15 દિવસની હતી પણ જાણે કે 15 વર્ષથી જૂનો નાતો બંધાઈ ગયો હતો', એક મિત્રે કઈ રીતે મૃત મિત્રના પરિવાર માટે લાખો રૂપિયાનો મદદની કરી? #Repost#Gujarat#india#HelpingHand
https://t.co/xjJkNggk5F