ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની હેઠળ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં સાલિયા પ્રા.શાળા,તા.મોરવા(હ) ખાતે પ્રવેશ લઈ રહેલા બાળકોને ધો.૧ માં પ્રવેશ કરાવવામાં આવ્યો અને બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું.@CMOGuj@kuberdindor@rmanjhu@EduMinOfGujarat
Emrs Vejalpur Shines at National Level .Our Teacher participated in the Third National Cultural Fest organized by National Educational Society for Tribal students cultural fest at Bengaluru.Music Teacher Shri Hemant Patel clinched the Second place in solo singing
@NESTS@Emrs
मेरे शहर गौधरा की युवा लेखिका भार्गवी भट्ट और लॉ ग्रेजुएशन में यूनिवर्सिटी में सुवर्ण चंद्रक प्राप्त करने वाली पंक्ति सोनी का गुज.प्रांत प्रचारक श्री चिंतनभाई उपाध्याय द्वारा पुस्तक भेट करके सम्मान किया गया।
બીલીમોરા (જી. નવસારી) વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી પડી રહેલ ભારે વરસાદના કારણે,
@SvgCharity ના માધ્યમથી,
શ્રી સ્વામિનારાયણ મંદિર - બીલીમોરા ના શ્રી લક્ષ્મીનારાયણદેવ મંડળ ના સભ્યો (LNDYM-LNDMM-BILIMORA) દ્વારા,
પૂરગ્રસ્ત વિસ્તાર માં ભોજન-પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.
८ मार्च अंतरराष्ट्रीय महिला अधिवेशन अंतर्गत प्रारंभ हुआ "पोषण प्रसाद सुपोषित गुजरात" अंतर्गत प. पु @urvamishra के शुभ मार्गदर्शन से सुरत @lndmm1008 द्वारा धरतीनगर,ए के रोड भगती नगर १,भगतीनगर २ विस्तार की आंगनवाड़ी मैं पोषण प्रसाद का वितरणकिया गया |@MinistryWCD@anandibenpatel
@vadtalgadi@laljishree108 અતિ ભવ્ય , દિવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ વડતાલ શ્રી રઘુવીર વાડી ખાતે ગુરૂપદે બિરાજમાન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી નો લાખો હરિભક્તો એ દર્શન પૂજન નો લાભ લીધો